બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / મનોરંજન / બોલિવૂડ / Raveena Tandon and Karisma Kapoor Fight: Karisma and Raveena's catfight was revealed by Farah Khan on Karan Johar's show

ફાઈટ / ફિલ્મના સેટ પર જ એકબીજાને વાળ ખેંચીને મારવા લાગી હતી કરિશ્મા-રવિના, આ સુપરસ્ટાર હીરો માટે થઈ હતી બબાલ

Pravin Joshi

Last Updated: 07:09 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરિશ્મા અને રવિનાની કેટફાઈટનો ખુલાસો ફરાહ ખાને કરણ જોહરના શોમાં કર્યો હતો. ફરાહ ખાને કહ્યું કે સંજય ગુપ્તાની ફિલ્મ આતિશના સેટ પર બંને અભિનેત્રીઓએ એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડો કર્યો હતો.

  • અભિનેત્રીઓ રવિના ટંડન અને કરિશ્મા કપૂરને વચ્ચે થયો હતો ઝઘડો
  • બંને અભિનેત્રીઓ વચ્ચે એક અભિનેતાને લઈને થયો હતો ઝઘડો
  • કેટફાઈટનો ખુલાસો ફરાહ ખાને કરણ જોહરના શોમાં કર્યો હતો

બોલિવૂડ કલાકારો વચ્ચે ઝઘડાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે એક અભિનેતા માટે ફિલ્મના સેટ પર ઇન્ડસ્ટ્રીની બે અભિનેત્રીઓ વચ્ચે ઝઘડો થયો હતો. વાત ત્યાં સુધી આવી ગઈ કે બંને અભિનેત્રીઓએ એકબીજાના વાળ ખેંચી લીધા અને ઝપાઝપી થઈ. હા...અમે અહીં રવીના ટંડન અને કરિશ્મા કપૂર વિશે વાત કરી રહ્યા છીએ, જે 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓ છે જેઓ એક અભિનેતા માટે જાહેરમાં ટકરાયા હતા. રવીના અને કરિશ્મા કપૂરની આ કેટફાઇટનો ખુલાસો કરણ જોહરના ચેટ શોમાં ડાન્સ કોરિયોગ્રાફર ફરાહ ખાને કર્યો હતો.

Raveena Tandonના 'ઘરે મોકલી લોહીથી ભરેલી બોટલો, પતિ પર કર્યો હતો હુમલો',  સનકી ચાહકની આપવીતીનો કર્યો ખુલાસો | Raveena Tandon's 'bottles full of blood  sent home, husband assaulted ...

આ એક્ટર માટે કરિશ્મા-રવીના વચ્ચે થઈ હતી ટક્કર

કોફી વિથ કરણના 2007ના એપિસોડમાં કોરિયોગ્રાફર ફરાહ ખાને કરિશ્મા અને રવિનાની કેટફાઇટનો ખુલાસો કર્યો હતો. ફરાહ ખાને જણાવ્યું હતું કે ફિલ્મ આતિશઃ ફીલ ધ ફાયરના એક ગીત દરમિયાન રવિના અને કરિશ્મા વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. બંને અભિનેત્રીઓ એકબીજાને વાળની ​​વિગથી મારતી હતી. ફરાહ ખાને કહ્યું કે આ ઝઘડો બંને અભિનેત્રીઓ દ્વારા એક વ્યક્તિને પસંદ કરવાના કારણે થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, તે વ્યક્તિ અજય દેવગન હતો. જે રવિના ટંડન સાથે રિલેશનશિપમાં રહીને કરિશ્માની નજીક બની ગયો હતો.

Topic | VTV Gujarati

કરિશ્માએ રવિનાને ચાર ફિલ્મોમાંથી કાઢી મુકી

મળતી માહિતી મુજબ આ ઝઘડા પછી રવિના ટંડને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જ્યાં તેણે કરિશ્મા કપૂર ફિલ્મ્સનું નામ લીધા વગર ઘણી બધી બાબતોનો ખુલાસો કર્યો હતો. રવીનાએ કહ્યું કે કરિશ્માએ તેને ચાર ફિલ્મોમાંથી કાઢી મૂકી હતી કારણ કે તેના ડિરેક્ટર સાથે સારા સંબંધો હતા. રવીના ટંડને પોતાનો ગુસ્સો કાઢીને કરિશ્માનું નામ લીધા વગર તેને ઘમંડી ગણાવી હતી. જો કે, તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રવિનાએ કરિશ્મા વિશે વાત કરતા કહ્યું હતું કે તેઓ જાહેરમાં મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ