બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / બિઝનેસ / Ratan Tata received highest civil honor order of Australia

સન્માન / ભારત જ નહીં વિશ્વ માટે પ્રેરણારૂપ છે Ratan Tata, ઑસ્ટ્રેલિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

Arohi

Last Updated: 01:03 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ratan Tata: રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના રાજદૂતે 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'ના એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારતની સાથે જ ઓસ્ટ્રેલિયામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે.

  • રતન ટાટાને મળ્યો 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'નો એવોર્ડ
  • ઓસ્ટ્રેલિયાના રાજદૂતે કર્યા એવોર્ડથી સન્માનિત 
  • ઓસ્ટ્રેલિયામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના રજદૂતે તેની જાણકારી ટ્વીટર પર આપતા કહ્યું કે રતન ટાટાને 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'થી સન્માનિત કરવામાં આવ્યા છે. 

ઓસ્ટ્રેલિયાના એમ્બેસેડર બેસી અને ફેરેલે પોતાની ટ્વીટમાં કહ્યું છે કે ભારતની સાથે જ ઓસ્ટ્રેલિયામાં પણ રતન ટાટાનું યોગદાન રહ્યું છે. આ એક દિગ્ગજ બિઝનેસમેન છે. 

રતન ટાટાએ વ્યક્ત કરી ખુશી 
ફેરેલે ટ્વીટર પર ઘણા ફોટોની સાથે એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે ભારતમાં રતન ટાટા બિઝનેસમેન, ઈન્ડસ્ટ્રી અને પરોપકારના દિગ્ગજ છે. તેમના યોગદાનની અસર ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળી છે. 

રતન ટાટાએ આગળ લખતા કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને ભારતના રિલેશનશિપને લોન્ગ સ્ટેડિંગ કમિટિ માટે 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'થી સન્માનિત કરતા ખુશી થઈ રહી છે. 

રતન ટાટાને પસંદ કરવામાં આવ્યા માનદ અધિકારી 
રતન ટાટાને ઓસ્ટ્રેલિયા- ઈન્ડિયા બાયલેટ્રલ રિલેશનશિપ, ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અને પરોપકારી માટે ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવીઝનમાં એક માનદ અધિકારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 

ટાટા પાવર ઓડિશા ડિસ્ટ્રીબ્યૂશન લિમિટેડના એક્ઝ્યુક્યુટિવ રાહુલ રંજને પોતાની લિંક્ડઈન પોસ્ટ વખતે આ સેરેમનીના ફોટો પણ શેર કર્યા છે. 

રતન ટાટાનું દુનિયાભરમાં યોગદાન 
રાહુલ રંજને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રતન ટાટાનું યોગદાન દુનિયાભરમાં છે. તેમની લીડરશિપ ક્વોલિટી અને વિઝનમાં ઘણા લોકોએ પોતાનો લક્ષ્ય મેળવ્યો છે. 

રતન ટાટાએ અર્થવ્યવસ્થામાં ખૂબ મોટુ યોગદાન પણ આપ્યું છે. સાથે જ રતન ટાટાએ પરોપરકાર માટે પણ ઘણા કાર્ય કર્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ