બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Rat urine can cause dangerous health problems which can lead you to death

હેલ્થ / શરદી-ઉધરસ થઈ હોય તો ચેતી જજો! તેના જેવા લક્ષણો વાળી ઉંદરથી ફેલાતી 5 બીમારીઓ આવી સામે, મોતને કોલ આપશો

Vaidehi

Last Updated: 04:34 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉંદર ન માત્ર ગંદકી ફેલાવે છે પણ સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ ફેલાવે છે. આ બીમારી મનુષ્ય માટે ઘાતકી પણ સાબિત થઈ શકે છે.

  • ઉંદરથી થઈ શકે છે તમને ગંભીર બીમારી
  • ઉંદરનાં યૂરીનને લીધે તાવ, શરદી-ઉધરસ વગેરે શક્ય છે
  • લક્ષણોને અવગણવાથી મૃત્યુ પણ થઈ શકે છે

ઉંદર ન માત્ર ગંદકી ફેલાવનારો જીવ છે પણ સાથે જ અનેક પ્રકારની બીમારીઓનાં પણ તેઓ વાહક હોય છે. ઉંદરથી ફેલાતી બીમારીઓ જો મનુષ્યને થઈ જાય તો ક્યારેક-ક્યારેક તે ઘાતકી પણ સાબિત થઈ શકે છે. આ બીમારીઓનાં લક્ષણો શરદી-ઉધરસ જેવા સામાન્ય હોય છે. લોકો તેને સામાન્ય ફ્લૂ સમજીને અવગણતા હોય છે પણ જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આ બીમારી તમારો જીવ પણ લઈ શકે છે.

ઉંદરથી ફેલાતી 5 બીમારીઓ

1. લેપ્ટોસ્પાયરોસિસ
લેપ્ટોસ્પાયરોસિસ એક બેક્ટેરિયલ સંક્રમણ છે જે ઉંદરનાં યૂરીનનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ સંક્રમણ તાવ, માથાનો દુખાવો, માસપેશિયોમાં દુખાવો, થાક અને ઊલ્ટી જેવા લક્ષણોનું કારણ બની શકે છે. ગંભીર મામલાઓમાં આ કિડની ફેલિયર અથવા તો મૃત્યુ પણ કરાવી શકે છે.

2. પ્લેગ
પ્લેગ એક બેક્ટેરિયલ ઈંફેક્શન છે જે ઉંદરનાં કાપવાથી ફેલાય છે. આ સંક્રમણ તાવ, થાક અને પરસેવા જેવા લક્ષણોનું કારણ બની શકે છે. ગંભીર મામલાઓમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

3. ટ્યૂબરકુલોસિસ
ટ્યૂબરકુલોસિસ એક સંક્રામક રોગ છે જે ફેફસાંને પ્રભાવિત કરે છે. તે ઉંદરનાં મળ કે યૂરીનનાં સંપર્કમાં આવવાને લીધે ફેલાય છે. આ સંક્રમણે ઉધરસ, થાક, વજન ઘટવું અને તાવ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.

4. વાયરલ હેમોરેઝિક તાવ
વાયરલ હેમોરેઝિક તાવ એક વાયરલ સંક્રમણ છે જે ઉંદરનાં કાપવાથી ફેલાય છે. આ સંક્રમણ તાવ, બ્લીડિંગ અને ઓર્ગન ડેમેજ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.

5. હૈજા
હૈજા એક બેક્ટેરિયલ ઈંફેકશન છે જે દૂષિત ભોજન કે પાણીનાં સેવનથી ફેલાય છે. આ સંક્રમણ ઊલ્ટી કે પેટમાં દુખાવો વગેરે લક્ષણોનું કારણ બની શકે છે. ગંભીર મામલાઓમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. 

વધુ વાંચો: ફિટ રહેવાના ચક્કરમાં તમે પણ પીવો છો ગરમ પાણી? શરીરમાં થશે આ 5 નુકસાન

ઉંદરથી થતી બીમારીથી બચવાનાં ઉપાય

  • પોતાના ઘર અને આસપાસની જગ્યાને સાફ રાખવું.
  • ઉંદરને પોતાના ઘરમાં ઘુસવાથી રોકવું.
  • ઉંદર તમને કાપે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
  • જો તમને લાગે છે કે તમે ઉંદરની કોઈ બીમારીથી સંક્રમિત થઈ ગયાં છો તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ