બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you also drink hot water in order to stay fit

આરોગ્ય / ફિટ રહેવાના ચક્કરમાં તમે પણ પીવો છો ગરમ પાણી? શરીરમાં થશે આ 5 નુકસાન

Pooja Khunti

Last Updated: 02:56 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hot Water Side Effects: ગરમ પાણીનાં સેવનથી સ્વાસ્થ્યને કેટલાક લાભ થાય છે. પરતું વધુ પડતું ગરમ પાણીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

  • ગળામાં અને પાચન તંત્રમાં બળતરા થઈ શકે છે
  • ગરમ પાણીનું સેવન ડિહાઈડ્રેશનનું કારણ બની શકે
  • ગરમ પાણી પીવાથી શરીરમાં મિનરલ્સની ઉણપ જણાય 

ગળામાં દુ:ખાવો હોય અથવા અપચની સમસ્યા હોય ત્યારે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. વધુ પડતું ગરમ પાણીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગરમ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પર અસર થઈ શકે છે. જાણો કેમ ગરમ પાણીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. 

ગરમ પાણી પીવાથી થતી આડઅસર 

બળતરા 
વધુ પડતું ગરમ પાણી પીવાથી તમને મોઢામાં, ગળામાં અને પાચન તંત્રમાં બળતરા થઈ શકે છે. 
 
ડિહાઈડ્રેશન 
વધુ પડતું ગરમ પાણીનું સેવન ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરમાં પ્રવાહીની ઉણપ જણાય છે. 

વાંચવા જેવું: શિયાળામાં વારંવાર તરસ લાગે તો થઈ જાવ સાવધાન, હોઇ શકે છે આ એક ગંભીર સમસ્યા

પાંચનને લગતી સમસ્યા 
આમ તો પાચન માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરતું ઘણી વાર વધુ પડતાં ગરમ પાણીનાં સેવનથી પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. 

મિનરલ્સનું અસંતુલન 
વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરમાં મિનરલ્સની ઉણપ જણાય છે. 

દાંત પર અસર 
વધુ પડતું ગરમ પાણી સમય સાથે તમારા દાંતોના ઇનમલને ખતમ કરી શકે છે. જેના કારણે દાંતોમાં સેન્સિટિવિટી અને કેવિટીનું જોખમ વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ