બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Kinjari
Last Updated: 03:50 PM, 23 December 2020
રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ મિશન મજનૂથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. રશ્મિકાની એન્ટ્રીથી લોકો એટલા ખુશ થઇ ગયા છે કે સોશ્યલ મિડીયા પર પણ આ જ ચર્ચા ચાલી રહી છે. રશ્મિકાની સાથે સાથે એડ ફિલ્મ વિનર શાંતનુ બાગ્ચી પણ આ ફિલ્મથી એઝ ડિરેક્ટર ડેબ્યુ કરવાના છે.
મિશન મજનૂ 1970ના દશકમાં બનેલી અસલી ઘટનાઓ પર આધારિત છે. આ મિશન બાદ ભારત પાકિસ્તાનના સંબંધો હંમેશા માટે બદલાઇ ગયા હતા. ફિલ્મમાં સિદ્ધાર્થ એક રૉ એજન્ટની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તો બીજી તરફ સાઉથની ફિલ્મોમાં મોટુ નામ કમાયેલી અભિનેત્રી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે.
બોલિવૂડ ડેબ્યુ પર બોલી રશ્મિકા
પોતાના બોલિવૂડ ડેબ્યુ પર રશ્મિકાએ કહ્યું કે મને દરેક ભાષાના લોકો પાસેથી ખુબ પ્રેમ મળ્યો છે અને તેના માટે હું તેમની આભારી છું. એક એક્ટર તરીકે હું હંમેશા ફિલ્મની વાર્તાને અનુભવીને જ કામ કરું છું. મારા માટે ભાષા બેરિયર નથી બની. હું નસીબદાર છું કે આ ફિલ્મને આટલી ખુબસુરતી સાથે લખવામાં આવી છે અને હું તે ફિલ્મનો હિસ્સો છું.
ઉલ્લેખનિય છે કે, કન્નડ સિનેમાની ખુબસુરત અને લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને હાલમાં જ ગૂગલે નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા ઘોષિત કરી હતી. ગૂગલમાં જો તમે સર્ચ કરશો તો નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયામાં રશ્મિકા મંદાનાનું જ નામ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો