બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / વડોદરા / Ramji procession was stone pelted at Bhoj village in Padra taluk of Vadodara.

ઘટના / રામના ઉત્સવમાં રાક્ષસીઓના રોડા: વડોદરાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો, વીડિયો આવ્યો સામે

Dinesh

Last Updated: 05:20 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ બાદ પથ્થરમારો થયો હતો, જે બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે

  • પાદરાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો
  • બે જૂથ વચ્ચે બબાલ બાદ રામયાત્રા પર પથ્થરમારો
  • કેટલાક લોકો પથ્થરમારામાં થયા ઈજાગ્રસ્ત


અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા દેશભરમાં રામમય માહોલ બની ગયો છે.  વિવિધ વિસ્તારોમાં રામ મંદિર મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરીને તો ક્યાંક શોભાયાત્રા યોજીને ભક્તિરસ સાથે રામભક્તોમાં ઉત્સાહનુ વાતાવરણ છવાયું છે. આ બધાની વચ્ચે ક્યાંક અસામાજિક તત્વોનો આતંક પણ સામે આવ્યો છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. 

બે જૂથ વચ્ચે બબાલ બાદ પથ્થરમારો
અત્રે જણાવીએ કે, વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા નીકળી હતી, તે દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ રામયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યો હતો. જે પથ્થરમારામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતાં. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ પરિસ્થિત પર કાબૂ મેળવ્યો હતો. સદીઓના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થતાં રામ ભક્તોમાં ઉત્સાહનુ વાતાવરણ છે તો બીજી તરફ પથ્થરમારાની ઘટના બનતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે

વાંચવા જેવું: ખેરાલુ પથ્થરમારાનો ચોંકાવનારો વીડિયો: 5-7 યુવાનો સાથે મહિલાઓ પણ કરી રહી હતી રામ શોભાયાત્રા પર કાંકરીચાળો

ખેરાલુમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.  આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI  જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે. આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ