બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / railways nursing pods at railway stations in mumbai division for breast feeding babies

નર્સિંગ પોડ / હવે રેલવે સ્ટેશનો પર મહિલાઓએ બાળકને બ્રેસ્ટ ફીડિંગ માટે આમતેમ નહીં ભટકવું પડે, અપાશે આ સુવિધા

Manisha Jogi

Last Updated: 03:56 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે ધાત્રી માતાઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે, જેથી મહિલાઓને કોઈપણ પ્રકારની પરેશાની ના થાય. સારો પ્રતિભાવ મળશે તો મુખ્ય રેલવે સ્ટેશન પર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.

  • રેલવેએ ધાત્રી માતાઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી
  • મહિલાઓને કોઈપણ પ્રકારની પરેશાની ના થાય તે માટે વ્યવસ્થા
  • બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે આમથી તેમ ભટકવું નહીં પડે

ટ્રેનમાં સફર કરતી મહિલાઓએ રેલવે સ્ટેશન પર બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે આમથી તેમ ભટકવું નહીં પડે. રેલવે ધાત્રી માતાઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે, જેથી મહિલાઓને કોઈપણ પ્રકારની પરેશાની ના થાય. કેટલાક રેલવે સ્ટેશન પર આ કામની શરૂઆત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓ અનુસાર આ કામને સારો પ્રતિભાવ મળશે તો મુખ્ય રેલવે સ્ટેશન પર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

રેલવે મંત્રાલય અનુસાર મુંબઈ ડિવીઝનથી બાળકોને બ્રેસ્ટ ફીંડિંગ કરાવવા માટે નર્સિંગ પોડની શરૂઆત થઈ ગઈ છે. મધ્ય રેલવેના મુંબઈ ડિવીઝનના સાત મુખ્ય સ્ટેશન પર 13 બ્રેસ્ટ ફીંડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. જેને સ્ટેટ ઓફ ધ આર્ટ નર્સિંગ પોડ નામ આપવામાં આવ્યું છે. આ પોડ સીએસએમટી, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પનવેલ અને લોનાવાલામાં બનાવવામાં આવ્યા છે. લોનાવાલામાં બે પોડ બનાવવામાં આવશે. 

આ પોડ નેશનલ એનીસિએટીવ ફોર ફીડિંગ એન્ડ રેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્ટેશન (NINFRIS) પોલિસી હેઠળ બનાવવામાં આવ્યા છે. રેલવે મંત્રાલય અનુસાર મુંબઈથી નર્સિંગ પોડની શરૂઆત કરવાનો ઉદ્દેશ્ય 35 લાખ લોકોને સુવિધા આપવાનો છે. સેન્ટ્રલ રેલવે સ્ટેશનો પર દરરોજ અંદાજે 35 લોકો સફર કરે છે. 

35 લાખ મુસાફરોમાં 20 ટકા મહિલાઓ હોય છે. રેલવે અધિકારીઓ અનુસાર બ્રેસ્ટ ફીડિંગ રૂમ બનાવીને પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશન પર નર્સિંગ પોડને સારો રિસ્પોન્સ મળશે તો અન્ય મુખ્ય સ્ટેશન પર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ