બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Rahus alliance will harm the people of these 3 zodiac signs There may be loss of wealth possibility of tragedy

સાવધાન / રાહુની યુતિ આ 3 રાશિના લોકોનું કરશે નુકસાન! થઈ શકે છે ધનહાની, દુર્ઘટનાની સંભાવના

Arohi

Last Updated: 01:10 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષો અનુસાર કોઈ પણ ગ્રહનું ગોચર દરેક રાશિના જાતકોના જીવન પર પ્રભાવ કરે છે. મેષ રાશિમાં શુક્રના ગોચરથી રાહુ અને શુક્રની યુતિ થઈ રહી છે. એવામાં 3 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

  • આ રાશિના લોકો રાખો ખાસ સાવધાની
  • રાહુની યુતિ જીવનમાં લાવી શકે છે ઉથલપાથલ 
  • થઈ શકે છે ધનહાની

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિશ્ચિત સમય પર દરેક ગ્રહ સ્થાન પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો અને જીવન પર પડે છે. આ વખતે હોળીના 3 દિવસ બાદ 12 માર્ચે ભોતિક સુખોના દાતા શુક્ર મેષ રાશિમાં પ્રેશ કરવા જઈ રહ્યા છે. જ્યાં પહેલાથી જ રાહુ આરામ કરી રહ્યો છે. 

એવામાં રાહુ અને શુક્રની યુતિ થવા જઈ રહી છે. તેનો પ્રભાવ આમ તો દરેક રાશિના જાતકોના જીવન પર અસર બતાવશે. પરંતુ 3 રાશિના લોકોના જીવન પર તેનો પ્રભાવ જોવા મળી શકે છે. આ 3 રાશિના લોકએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આવો જાણીએ આ રાશિના વિશે. 

કન્યા 
શુક્ર અને રાહુની યુતિ કન્યા રાશિના લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ બે ગ્રહોની યુતિ કન્યા રાશિના અષ્ટમ ભાવમાં થવા જઈ રહી છે. એવામાં તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ સમયગાળામાં સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 

આ સમયે વૃદ્ધોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવાની જરૂર છે. દુર્ઘટના હોવાની સંભાવના છે. એવામાં વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો. જીવનસાથીને પ્રાથમિકતા આપો. કોઈ વાતને લઈને વાદ-વિવાદથી બચો. 

મેષ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને શુક્રની યુતિ મેષ રાશિમાં જ થવા જઈ રહી છે. એવામાં મેષ રાશિના જાતકોને ખાસ રીતે સાવધાન રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે યુતિ તમારી રાશિમાંથી લગ્ન ભાવમાં થવા જઈ રહી છે. એવામાં તમારે થોડુ સાવધાન રહેવાની જરૂર છે. 

આ સમયગાળામાં ગુપ્ત શત્રુથી મુશ્કેલી થઈ શકે છે. સંબંધમાં છેતરપિંડી થઈ શકે છે. વૈવાહિક જીવનમાં પણ તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

મીન 
આ રાશિના જાતકો માટે પણ આ યુતિ થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે. જણાવી દઈએ કે તમારી રાશિને ધનહાની થવાની સંભાવના છે એવામાં ધનની આવકમાં ઘટાડો થશે. ધન ક્યાંક ફસાઈ શકે છે. એવામાં કોઈ પણ ધન ઉધાર આપવાથી બચો. નહીં તો પૈસા ડૂબી શકે છે. 

પરિવારનો સપોર્ટ નહીં મળે. પતિ-પત્નીની વચ્ચે અણબનાવ વધી શકે છે. ગૃહ ક્લેશ અને સ્ટ્રેસમાં વધારો થઈ શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. માટે માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ