બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Queen Elizabeth's Doctors "Concerned" Over Health, "Close Family" Informed

માઠા સમાચાર / બ્રિટનના 96 વર્ષીય મહારાણીની હાલત નાજૂક, ડોક્ટરોની દેખરેખમાં, શાહી પરિવાર સ્કોટલેન્ડ પહોંચ્યો

Hiralal

Last Updated: 08:21 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2ની તબિયત એકદમ નાજુક છે અને હાલમા તેઓ ડોક્ટરોની સારવાર હેઠળ છે.

  • બ્રિટનના મહારાણી એલિઝાબેથની તબિયત નાજુક
  • હાલમાં ડોક્ટરોની દેખરેખમાં રખાયા 
  •  પ્રિન્સ હેરી પત્ની મેગન સાથે દેશ આવવા રવાના
  • પ્રિન્સ હેરી અને પત્ની મેગન અમેરિકામાં છે
  • નવા પ્રધાનમંત્રી લિઝ ટ્રસે ચિંતા વ્યક્ત કરી 

બ્રિટનના  96 વર્ષીય ક્વિન એલિઝાબેથ-2 ખૂબ બીમાર છે અને તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ મૂકી દેવાયા છે. તેમની તબિયતને લઈને જેવી ખબર ફેલાઈ કે તરત અમેરિકામાં રહેલા પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કલ બ્રિટન આવવા રવાના થયા હતા. ડોક્ટરોએ તેમની તબિયતની ખબર પરિવારને આપી દીધી છે. ડોક્ટરોને તેમની તબિયત ખૂબ ગંભીર લાગી રહી છે. 

શાહી પરિવાર સ્કોટલેન્ડ પહોંચ્યો

ક્વિન એલિઝાબેથની તબિયતની ખબર મળતાં શાહી પરિવારના સભ્યો તાબડતોબ સ્કોટલેન્ડ આવવા રવાના થયા હતા. મહારાણીના મોટા પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સ અને તેમની પત્ની કેમિલા સ્કોટલેન્ડ આવવાના રવાના થયા હતા. સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ ખાતે મહારાણીને ડોક્ટરોની સારવાર હેઠળ રખાયા છે. બીજી તરફ અમેરિકામાં રહેલા પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કલ પણ અમેરિકાથી બ્રિટન આવવા રવાના થયા છે. 

મહારાણી અને તેમના પરિવાર સાથે આખો દેશ- નવા પ્રધાનમંત્રી લિઝ ટ્રસ 
બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસે પણ આ સમાચાર પર ચિંતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બકિંગહામ પેલેસના સમાચાર સમગ્ર દેશને ચિંતિત કરી દીધા છે. મારી સંવેદના અને આપણા યુનાઇટેડ કિંગડમના લોકોના વિચારો - આ સમયે રાણી અને તેમના પરિવાર સાથે છે.

મહારાણી એલિઝાબેથ શાસનના 70 વર્ષ પૂર્ણ કર્યા
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના જૂનમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2ના શાસનના 70 વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમે બકિંગહામ પેલેસની સામે એક ખાસ કોન્સર્ટમાં રાણીનું સન્માન કર્યું હતું. પેલેસ સમારંભમાં ઓપન પાર્ટીમાં આશરે 22,000 લોકો એકઠા થયા હતા, જેની સામે ડાયના રોસ, રોક બેન્ડ ક્વીન, ડુરાન ડુરાન, એલિસિયા કીઝ અને અન્ય કલાકારોએ પર્ફોમન્સ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ