બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / purple foods are considered to be good for health

હેલ્થ / શરૂ કરો માત્ર આ પર્પલ ફૂડ્સનું સેવન, નાની-મોટી બીમારીઓથી મળશે કાયમ માટે છુટકારો

Khevna

Last Updated: 10:51 AM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની લાઈફસ્ટાઈલને કારણે વધતી જતી બીમારીઓને અટકાવવા માટે પર્પલ ફળો તથા શાકભાજીનું સેવન કરવાથી તંદુરસ્તી વધે છે.

  • આજકાલની લાઈફસ્ટાઈલને કારણે બીમારીઓ વધી છે 
  • પર્પલ ફૂડ્સ તંદુરસ્તી માટે ફાયદાકારક ગણાય છે 
  • પર્પલ ગાજર અને કોબીજ પણ સ્વાસ્થ્યને ફાયદો અપાવે છે 

આજકાલની લાઈફસ્ટાઈલને કારણે બીમારીઓ વધી છે 

આજકાલ બીઝી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સને કારણે આપણે ઘણા પ્રકારના સંક્રમણ અને બીમારીઓનાં શિકાર બની રહ્યા છીએ, આવામાં આપણા માટે તંદુરસ્ત રહેવું મુશ્કેલ બનતું જાય છે. આવામાં જરૂરી છે કે તમે પોતાની લાઈફસ્ટાઈલમાં સુધાર લાવો અને ડેઇલી ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને સામેલ કરો. ગ્રેટર નોયડાનાં GIMS હોસ્પિટલમાં કાર્યરત ફેમસ ડૉ. આયુષી યાદવે જણાવ્યું કે જો આપણે અમુક રીંગણ કલરના ફળ અને શાકભાજીનો નિયમિત રીતે ઉપયોગ કરી તો ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. 

આ પર્પલ ફૂડ્સથી થશે બીમારીઓ દૂર 
આજકાલ પર્પલ કલરનાં શાકભાજીનો ક્રેઝ ઘણો વધી ગયો છે કેમકે તે ન માત્ર ટેસ્ટી હોય છે, પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ કે તે શા માટે આપણાં માટે લાભદાયી છે. 

બીટ 


બીટને હેલ્ધી ડાયેટમાં સામેલ કરવામાં આવે છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટિઑક્સીડન્ટ ઘણીખરી માત્રામાં જોવા મળે છે. ઘણા હેલ્થ એક્સપર્ટ્સ બીટને વેટ લોસ ડાયેટ તરીકે ખાવાની સલાહ આપે છે. તે લોહીમાં હિમોગ્લોબિનને વધારે છે. તમે બીટનો જ્યુસ પણ લઈ શકો છો કે પછી તેને સલાડ રૂપે પણ લઈ શકાય છે. 

ઉત્કટ ફળ


ઉત્કટ ફળ એક એવું ફળ છે, જે વિશે ઘણા ઓછા લોકો જાણે છે, તેનું વૈજ્ઞાનિક ણામ પેસિફલોરા એડુલિસ છે. તેનો ઉપરનો ભાગ પર્પલ હોય છે અને અંદરનો ભાગ પીળો હોય છે. આ ફળ ખાવાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જેને કારણે તમે ઘણા પ્રકારની બીમારીનો સામનો કરી શકો છો. 

પર્પલ કોબીજ 


પર્પલ કોબીજને પણ શરીરમાં સોજો ઘટાડવા માટે અને અમુક પ્રકારનાં કેન્સરથી બચાવવામાં -પણ કારગર માનવામાં આવે છે. આ ઉપરાંત, આ એક શ્રેષ્ઠ શાકભાજી છે, જેને કાચી કે પછી પકાવીને ખાઈ શકાય છે. આ શાકભાજીનો ટેસ્ટ લીલી કોબીજ  જેવો જ હોય છે. 

પર્પલ ગાજર 

લાલ અને નારંગી રંગનાં ગાજર તો તમે ઘણી વાર ખાધા હશે, પરંતુ એકવાર તમારે પર્પલ ગાજર ટ્રાય કરવા જોઈએ. આ ખાવાથી તમારી તંદુરસ્તી વધી જશે અને તમને પેટની તકલીફોનો સામનો નહીં કરવો પડે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ