બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Priyanka Chopra Debut Movie andaaz actress cried after getting negative roll

મનોરંજન / પહેલી ફિલ્મમાં નેગેટિવ રોલ મળવાના કારણે ખૂબ રડી હતી પ્રિયંકા ચોપરા, મૂવી હિટ થયા બાદ દોડી કરિયરની ગાડી

Arohi

Last Updated: 03:06 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Priyanka Chopra Debut Movie: પ્રિયંકા ચોપરાની પહેલી ફિલ્મ અંદાજ હતી. જેમાં અક્ષય કુમાર અને લારા દત્તા મહત્વની ભુમિકામાં હતા. આ ફિલ્મમાં એક્ટ્રેસે નેગેટિવ રોલ પ્લે કરવો પડ્યો હતો.

  • અંદાજ હતી પ્રિયંકા ચોપરાની પહેલી ફિલ્મ 
  • અક્ષય અને લારાની હતી મહત્વની ભુમિકા 
  • પ્રિંયકાએ નેગેટિવ રોલ પ્લે કરવો પડ્યો હતો

પ્રિયંકા ચોપરા હવે ફક્ત બોલિવુડ એક્ટ્રેસ જ નથી રહી પરંતુ ગ્લોબલ પર્સનાલિટી પણ બની ચુકી છે. તેમણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં આ પદ હાસિલ કર્યું છે. પોતાની પહેલી ફિલ્મમાં એક્ટ્રેસે એક નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ ભુમિકા માટે પ્રિયંકા તૈયાર ન હતી. આવો જાણીએ આખરે શું હતું તે સ્ટોરી? 

ફિલ્મ અંદાજ સાથે બોલિવુડમાં કર્યું હતું ડેબ્યૂ 
પ્રિયંકા ચોપરાએ ફિલ્મ અંદાજની સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તેના કરિયરની હિટ ફિલ્મોમાંથી એક હતી. પહેલી જ ફિલ્મથી પ્રિયંકાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પકડ બનાવવાની શરૂ કરી દીધી હતી. 

પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે એક્ટ્રેસને આ વાતની જાણકારી મળી કે પહેલી ફિલ્મમાં તેની ભુમિકા નેગેટિવ એક્ટ્રેસની છે. તો તે રડવા લાગી હતી. જી હાં, ફિલ્મ અંદાજના પ્રોડ્યુસર Suneel Darshanએ આ વાતનો ખુલાસો કર્યો હતો. 

સુનીલ દર્શને પ્રિયંકાને લઈને કહી આ વાત 
સિદ્ધાર્થ કાનનની સાથે એક ઈન્ટરવ્યૂ વખતે સુનીલ દર્શને પ્રિયંકા પાસે પોતાની પહેલી મુલાકાત વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રીની તમામ એક્ટ્રેસની સાથે કામ કરી ચુક્યા છે. જેમાં જુહી ચાવલા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, મીનાક્ષી જેવી હિરોઈન શામેલ છે. 

પરંતુ પ્રિયંકાની સાથે કામ કરવું અલગ અનુભવ હતું. નિર્માતાએ જણાવ્યું કે તે આ યુવતીને ખૂબ મોટી સફળતા અપવવાના હતા અથવા તે મોટી ડિઝાસ્ટરના રૂપમાં સાબિત થવાની છે. 

નેગેટિવ એક્ટિંગ બાદ પણ લોકોએ કર્યા પ્રિયંકાના વખાણ 
પહેલી મુલાકાતમાં તેમને પ્રિયંકાને જોઈને એ મહસૂસ થયું કે આ યુવતીમાં અમુક ખામી છે જે સુધારવાની જરૂર છે. આગળ પ્રોડ્યુસરે જણાવ્યું કે તેનો રંગ શ્યામ છે. પરંતુ તેની પાસે ભુખ હતી. 

મારૂ આખુ યુનિટ, મારી આખી ટીમ, રાજ કંવર, અક્ષય અને જે પણ ત્યાં હતા તે બધા લારા દત્તાના વખાણ કરતા. પરંતુ મેં કહ્યું લારા દત્તા સારી છે પરંતુ બ્લેક હોર્સ રેખા આવી રહી છે અને તે પ્રિયંકા ચોપરા છે. જેના બાદ નેગેટિવ એક્ટિંગના બાદ પણ લોકોએ પ્રિયંકાને ખૂબ જ પસંદ કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ