બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / PPF account closed! So do it quickly, otherwise there will be damage

તમારા કામનું / PPFનું ખાતું બંધ થઇ ગયું! તો જલ્દી કરો, નહીં તો થશે નુકસાન, જાણો ફરીવાર ચાલુ કરાવવાની પ્રોસેસ

Pooja Khunti

Last Updated: 05:31 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PPF ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવાનાં હોય છે. જો કોઈ ખાતાધારક લઘુત્તમ રોકાણ ન કરે તો તેનું ખાતું બંધ કરી દેવામાં આવે છે.

  • નક્કી કરેલી રકમ દર વર્ષે જમા કરાવવી 
  • ખાતું બંધ થવાથી થતાં નુકસાન 
  • PPF  ખાતા પર મળે છે ટેક્સની છૂટ 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તેના ઉત્તમ વ્યાજ દરો, ટેક્સની બચત અને નાણાં ન ગુમાવવાના કોઈ જોખમને કારણે ભારતમાં રોકાણનું એક મોટું સાધન છે. કોઈ પણ ભારતીય PPF માં વાર્ષિક રૂ. 500થી રોકાણ શરૂ કરી શકે છે. એક વર્ષમાં PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો નાણાકીય વર્ષમાં 500 રૂપિયા જમા ન થાય તો PPF ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. ખાતું બંધ થઈ જવાનાં કારણે મળતા અન્ય લાભ પણ બંધ થઈ જાય છે. એવા માટે જરૂરી છે કે નક્કી કરેલી રકમ દર વર્ષે જમા કરાવી દેવી જોઈએ. જો કોઈ કારણો સર તમારું PPF ખાતું બંધ થઈ ગયું હોત તો ચિંતાની કોઈ વાત નથી. તમે તેને સરળતાથી શરૂ કરાવી શકો છો. 

આ રીતે કરો હિસાબ 
ધારો કે તમારું PPF ખાતું 4 વર્ષથી બંધ છે. તેથી તમારે ચાર વર્ષનાં હિસાબે 2000 રૂપિયાનું એરિયર્સ ચૂકવવું પડશે. આ સાથે, તમારે દર વર્ષે 50 રૂપિયાના દરે 200 રૂપિયાનો દંડ ભરવો પડશે.

ખાતું બંધ થવાથી થતાં નુકસાન 
2016 માં, સરકારે અમુક સંજોગોમાં મેચ્યુરિટી પહેલા PPF ખાતાને બંધ કરવાની મંજૂરી આપી હતી. આ પરિસ્થિતિઓમાં જીવલેણ બીમારીની સારવાર અથવા બાળકના શિક્ષણ માટેના ખર્ચનો સમાવેશ થાય છે. પરતું PPF ખાતામાં પાંચ વર્ષ સુધી રોકાણ કર્યા પછી જ આ કરી શકાય છે. PPF ખાતામાંથી પણ લોન લઈ શકાય છે. આ તમામ લાભો નિષ્ક્રિય PPF ખાતામાં ઉપલબ્ધ નથી. તેથી PPF ખાતું બંધ થવા દેવું જોઈએ નહીં. 

વાંચવા જેવું: PANCARDમાં ભૂલ છે? તો ઘરે બેઠાં ફૉલો કરો આ સ્ટેપ્સ, આવી જશે સોલ્યુશન

PPF  ખાતા પર મળે છે ટેક્સની છૂટ 
કલમ 80C હેઠળ PPF માં રોકાણ પર ટેક્સની છૂટ છે. તે જ સમયે, વ્યાજની આવક પર અને મેચ્યુરિટી પર મળતી રકમ પર પણ ટેક્સ ચૂકવવો નથી પડતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ