બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / poster of gangster Atiq and Ashraf Ahmed terming them as martyrs was put up in Beed

મહારાષ્ટ્ર / આનું કોનું મગજ બગડ્યું ! અતીક-અશરફને ગણાવી દીધાં શહીદ, ઠેર ઠેર પોસ્ટર લાગતાં પોલીસની મોટી કાર્યવાહી

Vaidehi

Last Updated: 07:48 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક-અશરફની હત્યા બાદ હવે મહારાષ્ટ્રનાં બીડ જિલ્લામાં મજાલગાવનાં ચોક પર અતીક અહમદ અને તેના ભાઈ અફરશને શહીદ દર્શાવતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.

  • માફિયા અતીક અને અશરફનાં લગાવાયા પોસ્ટર
  • મહારાષ્ટ્રમાં બંનેનાં પોસ્ટર પર લખાયું 'શહીદ'
  • પોલીસે 4 લોકોની કરી છે ધરપકડ

આ પોસ્ટર લગાવ્યા હોવાની માહિતી પોલીસને મળતાં મહારાષ્ટ્ર પોલિસે આ પોસ્ટરને તાત્કાલિક ધોરણે હટાવી દીધાં છે. આ સાથએ જ પોલીસે આ મામલામાં 4 લોકોની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ બીડ જિલ્લામાં અતીક ગેંગ સાથે કોઈનો કંઈ સંબંધ તો નથી- એ એન્ગલથી તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આ લોકો કોણ છે અને તેમનો અતીક સાથે શું સંબંધ છે તે અંગેની જાણકારી મળી શકી નથી.  

અતીકનો ખાસ અસાદ પકડાયો
યૂપી પોલીસે આજે મોટી કાર્યવાહી કરતાં અતીક ગેંગનાં સૌથી મોટાં શૂટર અસાદ કાલિયાની ધરપકડ કરી છે. અસાદ કાલિયાને અતીકનો નજીકી મિત્ર માનવામાં આવી રહ્યો છે. અસાદ કાલિયા પર પહેલાથી જ ધમકાવવા અને પૈસા માંગવાનાં અનેક કેસો નોંધાયેલા છે જે બાદ પોલીસે તેના પર 50000 રૂપિયાનું ઈનામ ઘોષિત કર્યું હતું. અસાદની ધરપકડ કરવા માટે ધૂમનગંજ અને પુરામુફ્તી પોલીસની ટીમે કરી છે.

અતીકનાં હત્યારાઓને 4 દિવસની રિમાન્ડ
માફિયા અતિક અને ભાઈ અશરફની હત્યા કરનારા 3 આરોપીઓની ચાર દિવસની રિમાન્ડને મંજૂરી આપી દેવામાં આવી છે. કડક સુરક્ષાની સાથે આ ત્રણેય આરોપીઓને સવારે પ્રયાગરાજની CGM કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યાં હતાં. તો SITએ આ ત્રણેયની 7 દિવસની રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે 4 દિવસની રિમાન્ડ મંજૂર કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ