બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Police talking about liquor ban in Gujarat now with bootleggers?

નવસારી / ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી પોલીસ હવે બુટલેગરો સાથે? PSI પર રૂપિયા ઉડાડતો Video વાયરલ

Priyakant

Last Updated: 04:30 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari PSI Viral Video News: અગાઉ નવસારીમાં ફરજ બજાવતા PSI ડાયરામાં ભાગ લેવા આવ્યા, હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે દેખાયા

  • નવસારીમાં બુટલેગર અને PSIની જુગલબંધી
  • ડાયરામાં PSI અને બુટલેગરે ઉડાવ્યા નોટ
  • લિસ્ટેડ બુટલેગરે PSIનો ઉતાર્યો વીડિયો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અનેક વાર દારૂ પકડાતો હોય છે. જોકે તમે ક્યારેય એવું જોયું છે કે, કોઈ ડાયરામાં PSI પર બુટલેગર પૈસા ઉડાડતા હોય ? આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અગાઉ નવસારીમાં અને હાલ સુરતમાં ફરજ બજાવતા PSI એક ડાયરામાં ભાગ લેવા નવસારી પહોંચ્યા હતા. જ્યાં તેમની પર બુટલેગરોએ પૈસાનો વરસાદ કર્યો હતો. 

નવસારીમાં નવસારીમાં ડાયરામાં બુટલેગર સાથે પોલીસની સંડોવણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે,  નવસારી શહેરમાં સાંઇ મંદિરના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ડાયરામાં અગાઉ નવસારીમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે  દેખાતા ચકચાર મચી ગઈ છે. 

બુટલેગરોએ PSI પર  ઉડાડ્યા પૈસા 
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં PSI સાથે બુટલેગર લાલો, દીપક ઉર્ફે બાબાએ રૂપિયા ઉડાવ્યા હતા. આ  સાથે લિસ્ટેડ બુટલેગર લાલો પટેલ PSIનો વીડિયો ઉતારતો નજરે પડ્યો છે. આ તરફ હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં PSI અને બુટલેગરની જુગલબંધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ