બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / PM Shares Table With M Kharge At Special Millet Lunch In Parliament

સુંદર દ્રશ્ય / VIDEO : સંસદમાં દેશી જમણવાર, PM મોદી-ખડગે સાથે બેઠા બાજરાનું ભોજન ખાવા, સાંસદોએ ઝાપટ્યું

Hiralal

Last Updated: 06:11 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા તમામ સાંસદો માટે બાજરાના ભોજનનું આયોજન કરાયું હતું જેમાં બધા સાંસદોએ મનભરીને ભોજન ઝાપટ્યું હતું.

  • સંસદ પરિસરમાં ગોઠવાયું બાજરાના ભોજનનું આયોજન 
  • પીએમ મોદી અને ખડગે સાથે બેઠા ભોજનના ટેબલ પર 
  • બન્ને ગૃહોના તમામ સાંસદોએ મનભરીને માણ્યું ભોજન 

2023ના વર્ષને ઈન્ટરનેશનલ મિલિટ (બાજર)ના વર્ષ જાહેર કરાયું છે. 2023 શરુ થવામાં હવે ગણ્યાગાંઠ્યા દિવસો બચ્યાં છે ત્યારે તે પહેલા સંસદના બાજરામાંથી બનાવવામાં આવેલા એક ખાસ ભોજને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 

પીએમ મોદીએ બધા સાંસદોને ખવડાવ્યું બાજરાનું ભોજન 
પ્રધાનમંત્રી મોદીએ બન્ને ગૃહના સાંસદો માટે મંગળવારે સંસદ પરિસરમાં બાજરામાંથી બનાવાયેલા એક ખાસ ભોજનનું આયોજન રાખ્યું હતું જેમાં બધા સાંસદોએ ભાગ લીધો હતો અને મન ભરીને ભોજન માણ્યું હતું. 

ખડગે અને મોદી એક ટેબલ પર જોવા મળ્યાં
આ દેશી જમણવારની સૌથી વાત એ હતી કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પીએમ મોદી એક જ ટેબલ પર બેઠા હતા અને ખાતા ખાતા વાતોએ વળગ્યાં હતા. તેમની સાથે રાજનાથ સિંહ અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ બેઠા હતા. 

બધી પાર્ટીઓના નેતાઓ ભોજનમાં આવ્યાં સારુ લાગ્યું- પીએમ મોદી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આપણે ઈન્ટરનેશનલ ઈયર ઓફ મિલિટની તૈયારી કરી રહ્યાં છે ત્યારે સંસદ પરિસરમાં એક ભવ્ય લંચ હાજર રહેવાનો સંયોગ સાંપડ્યો જ્યાં બાજરાનું ભોજન પીરસાયું હતું. તમામ પાર્ટીઓની ભાગીદારી જોઈને સારુ લાગ્યું. 

કઈ કઈ વાનગીઓ હતી
બાજરીમાંથી બનેલી ખીચડી, રાગી ઢોસા, રાગી રોટી, જુવાર રોટલી, હલ્દી સબ્જી, બાજરી, ચુરમાનો સમાવેશ થાય છે. મીઠી વાનગીઓમાં બાજરી ખીર બાજરી કેક સામેલ હતી. કૃષિ રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે અમે જૂવાર અને બાજરી અને રાગીમાંથી બનાવેલી રોટલી અને મીઠાઈઓ સહિતની વાનગીઓ તૈયાર કરી, જેના માટે રસોઇયાઓને ખાસ કર્ણાટકથી રસોઈયા બોલાવાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ