બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / PM Modi witnessed Bastille day parade in paris, saare jahaan se acha song were also played

પેરિસ / ફ્રાંસમાં ગુંજ્યું 'સારે જહાં સે અચ્છા...', બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સેનાએ લીધો ભાગ, પ્રેસિડેન્ટ મેક્રોને દાયકાઓ જૂની આ વાત કરી યાદ

Vaidehi

Last Updated: 05:31 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાની પંજાબ રેજિમેંટે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડ દરમિયાન ચેંપ્સ-એલિસીસની સાથે માર્ચ કરી.

  • PM મોદી પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં જોડાયા 
  • ભારતીય સેનાની પંજાબ રેજિમેંટે  ચેંપ્સ-એલિસીસની સાથે માર્ચ કરી
  • પરેડમાં 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા' વગાડવામાં આવ્યું

PM નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાંસની યાત્રાએ છે ત્યારે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ ગુરુવારે ભારતીય પ્રધાનમંત્રીનું સ્વાગત કરતાં ફ્રાંસનાં સર્વોચ્ચ સમ્માન ગ્રેંડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સમ્માનિત કર્યું. આજે PM મોદી બેસ્ટિલ દિવસ પરેડમાં મુખ્ય અતિથિનાં રૂપમાં શામેલ થયાં છે.

પરેડમાં 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા' વાગ્યું
ભારતીય સેનાની પંજાબ રેજિમેંટે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડ દરમિયાન ચેંપ્સ-એલિસીસની સાથે માર્ચ કરી. દળનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ કરી રહ્યાં હતાં. બેસ્ટિલ ડે પરેડમાં પંજાબ રેજિમેંટની આ માર્ચ દરમિયાન 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા...' વગાડવામાં આવ્યું.

મેક્રોને ટ્વીટ કરીને ભારતનાં વખાણ કર્યાં
ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને હિંદી ટ્વીટ કર્યું કે' વિશ્વ ઈતિહાસમાં એક વિશાળકાય ભવિષ્ય માટે નિર્ણાયક ભૂમિકા ભજવનાર દેશ, વ્યૂહાત્મક ભાગીદાર અને મિત્ર. આ વર્ષની 14 જૂલાઈની પરેડ માટે ભારતને સમ્માનિત અતિથિનાં રૂપમાં સ્વાગત કરતાં અમને ઘણી ખુશી થઈ રહી છે.' 

રાષ્ટ્રપતિ મેક્રોએ પ્રથમ વિશ્વયુદ્ધને યાદ કર્યું
રાષ્ટ્રપતિ મેક્રોએ વીડિયો ટ્વીટ કરતાં લખ્યું કે ભારતનાં સૈનિકો અને રાફએલ એરક્રાફ્ટ, આપણાં સૈનિકોની સાથે કૂચ કરી રહ્યાં છે અને ઉડાન પણ ભરી રહ્યાં છે. અમે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ફ્રેન્ચ સાથે લડત આપનારાઓને યાદ કરીને તેમનું સન્માન કરીએ છીએ. આપણે ક્યારેય આ નહીં ભૂલીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ