બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / PM Modi meeting with top ministers for second consecutive day

BIG NEWS / શું કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારી? સતત બીજા દિવસે ટોચના મંત્રીઓ સાથે PM મોદીની મીટિંગ

Priyakant

Last Updated: 12:43 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે પણ મોદીએ ફિગગજ નેતાઓ સાથે મિટિંગ કરી હતી. જે બાદમાં આજે ફરી એકવાર દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી છે

  • PM મોદીની સતત બીજા દિવસે કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે મીટિંગ 
  • દિગ્ગજોની હાજરીમાં હાઇલેવલની બેઠક, કોઈ મોટો નિર્ણય લેવાશે ? 
  • સતત ચોથા દિવસે લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરી દેવી પડી 

PM મોદીએ સંસદમાં સતત બીજા દિવસે કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે મીટિંગ કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી હતી. જે બાદમાં આજે ફરી એકવાર દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી છે. જેને લઈ શું કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે મોદી સરકાર ? એવો સવાલ ઊભો થયો છે. 

સંસદમાં ચાલી રહ્યું છે ચોમાસું સત્ર 

હાલ દેશની સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. તેવામાં ગઈકાલે ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં હાઇલેવલ મિટિંગ કરી હતી. સમાચાર એજન્સી ANI મુજબ વડાપ્રધાને સંસદમાં સરકારની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. બીજી તરફ સંસદમાં વિપક્ષ સતત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે.  ત્યારે આજે ફરી એકવાર મોદીએ હાઇલેવલની મિટિંગ કરતાં અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે. 

દિગ્ગજોની હાજરીમાં હાઇલેવલની બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાજનાથ સિંહ, અમિત શાહ, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર, કિરણ રિજીજુ, પિયુષ ગોયલ સહિતના નેતાઓ સાથે હાઇલેવલની બેઠક કરી હતી.  

 

સતત ચોથા દિવસે લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરી દેવી પડી 

સદમાં વિપક્ષના હોબાળાના કારણે કામ નથી થઈ રહ્યું. જેને કારણે સતત ચોથા દિવસે લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરી દેવી પડી છે. નોંધનીય છે કે, વિપક્ષ મોંઘવારી અને GST ના મુદ્દે આક્રમક છે. તેવામાં 2 દિવસ માં 2 વખત વડાપ્રધાને હાઇલેવલ બેઠક કર્યા બાદ કદાચ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ