બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / pm modi italy visit, modi meets Pope Francis in Vatican City

BIG NEWS / 20 મિનિટ નક્કી હતી પણ એક કલાક ચાલી મીટિંગ, જાણો પોપ ફ્રાન્સિસ અને પીએમ મોદી વચ્ચે કયા મુદ્દાઓ થઈ ચર્ચા

Parth

Last Updated: 04:36 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપના પ્રવાસ પર ગયેલ પીએમ મોદીએ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી છે.

  • પોપ ફ્રાંસિસ સાથે PM મોદીએ કરી મુલાકાત
  • 1999માં છેલ્લી વખત આવ્યા હતા પોપ ફ્રાંસિસ
  • PM મોદી અને કૈથોલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાંસિસ વચ્ચે પહેલી બેઠક
  • 60 મિનિટ સુધી ચાલી બંને વચ્ચે મુલાકાત, 20 મિનિટ સુધી બેઠકનો સમય નક્કી કરાયેલો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે યુરોપનાં પ્રવાસ પર છે જેમા આજે પ્રવાસનો બીજો દિવસ છે. ગઇકાલે રોમમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત બાદ આજે પ્રધાનમંત્રી મોદીએ વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને પોપ વચ્ચે આ પહેલી મુલાકાત હતી જેમા બંને એકબીજાને ભેટી રહ્યા હોય તેવી તસવીરો સામે આવી છે. 

 

પ્રધાનમંત્રી મોદીએ પોપને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે, પ્રધાનમંત્રી મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચે 20 મિનિટ સુધી મુલાકાત નક્કી હતી પરંતુ બંને વચ્ચે આશરે એક કલાક સુધી બેઠક ચાલી હતી. પ્રધાનમંત્રી મોદીની સાથે NSA અજીત ડોભાલ અને વિદેશમંત્રી એસ જયશંકર પણ ત્યાં પહોંચ્યા હતા. બંને દિગ્ગજો વચ્ચે શું વાતચીત થશે તેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો નહીં પરંતુ ઈટાલીના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર બંને વચ્ચે ક્લાઇમેટ ચેન્જ, ગરીબી અને દુનિયાને વધુ સારી બનાવવા મુદ્દે ચર્ચા થઈ હતી. 

પ્રધાનમંત્રીનાં યુરોપ પ્રવાસમાં એક બાદ એક ઘણા બધા કાર્યક્રમ અને બેઠકો નક્કી કરવામાં છે, G-20 માં બધા દેશોની નજર ભારત પર છે ત્યારે પીએમ મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે પણ મીટિંગ નક્કી કરવામાં આવી છે. 

મોદી અને મેક્રો શું ચર્ચા કરશે? 
પીએમ મોદી અને ઈમેન્યુઅલ મેક્રો વચ્ચેની મિટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગયા મહિને જ બંને નેતાઓ વચ્ચે AUKUS મામલે ચર્ચા થઈ હતી. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સબમરીન ડીલને લઈને ખૂબ રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે બંને વચ્ચે શું નક્કી થાય છે તેના પર વિશ્વનાં મોટા દેશોની નજર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ