બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / PM Modi France visit: after accepting the invitation of france president macron, PM Modi will visit Paris on 14th july

PM Modi France visit / ફ્રાંસની નેશનલ ડે પરેડમાં ખાસ મહેમાન બનશે PM મોદી, રાષ્ટ્રપતિ મેક્રોન પણ સ્વાગત માટે તલપાપડ, ટ્વિટ કરીને વ્યક્ત કરી ખુશી

Vaidehi

Last Updated: 05:39 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi France Visit: ભારત-ફ્રાંસની દ્વિપક્ષીય ભાગેદારીને 25 વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી પેરિસમાં 14 જૂલાઈનાં રોજ નેશનલ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે જોડાશે.

  • ભારત-ફ્રાંસની રાજનૈતિક ભાગેદારીને 25 વર્ષ પૂર્ણ
  • PM મોદી 14 જૂલાઈનાં રોજ પહોંચશે પેરિસ
  • નેશનલ પરેડમાં મુખ્ય મહેમાન તરીકેનાં આમંત્રણનો કર્યો સ્વીકાર

ભારત અને ફ્રાંસનાં સંબંધો સતત મજબૂત થઈ રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જૂલાઈનાં પેરિસમાં થનારી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય મહેમાનનાં રૂપમાં શામેલ થશે.તેના પર ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમૈન્યુએલ મેક્રોને કહ્યું કે તમારા આવવાથી મને ખુશી થશે.

ભારત-ફ્રાંસની રાજનૈતિક ભાગેદારીને 25 વર્ષ પૂર્ણ
ભારતીય વિદેશમંત્રાલયે કહ્યું કે ભારત-ફ્રાંસની રાજનૈતિક ભાગેદારીને 25 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ બેલ્ટિલ ડે પરેડમાં સ્પેશિયલ ગેસ્ટનાં રૂપમાં શામેલ થવાનાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

રાષ્ટ્રપતિ મેક્રોને કર્યું ટ્વીટ
આમંત્રણ સ્વીકારતાં મેક્રોને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે પીએમ મોદી સાથેનો ફોટો શેર કરતાં ટ્વીટર પર લખ્યું કે, પ્રિય નરેન્દ્ર, 14 જૂલાઈની પરેડનાં સમ્માનિત અતિથિનાં રૂપમાં આપનું પેરિસમાં સ્વાગત કરી મને ઘણી ખુશી થશે.

ભારત-ફ્રાંસનાં સંબંધ વધુ મજબૂત થવાની આશા
વિદેશમંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાથી રાજનૈતિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને આર્થિક સહયોગ માટે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યોને નક્કી કરીને ભારત-ફ્રાંસની રાજનૈતિક ભાગેદારીને આગામી સ્તર પર પહોંચાડવાની આશા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ