બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / PM Modi called Russian President Putin

રણનીતિ / PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ફોન પર વાતચીત, આ મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા

Malay

Last Updated: 04:44 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. બંને દિગ્ગજ નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી છે.

 

  • PM મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત 
  • રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા 
  • ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 4 વખત થઈ છે ટેલિફોનિક વાતચીત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આખું વિશ્વ પરેશાન છે અને અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. બંને દેશો પાછળ જવા તૈયાર જ નથી જેના કારણે આ યુદ્ધ કેટલું ચાલશે તેને લઈને ચિંતા વધતી જ જઈ રહી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયા રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે.

ફેબ્રુઆરીથી 4 વખત થઈ છે ટેલિફોનિક વાતચીત
PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત થઈ છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિને તાજેતરમાં જ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 16 સપ્ટેમ્બરે SCO શિખર સમિટમાં મુલાકાત કરી હતી. ત્યારે બંને નેતાઓની વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે વાતચીત થઈ હતી.  

યુક્રેન યુદ્ધ મુદ્દે થઈ ચર્ચાઃ PMO
શુક્રવારે થયેલી વાતચીત પર PMOએ કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની વાતચીતમાં આ મામલાને સંવાદ કૂટનીતિથી આગળ લઈ જવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો છે..

પરમાણુ હુમલાની આપી હતી ધમકી
આ વર્ષે બંને નેતાઓ વચ્ચે ઘણી ટેલિફોનિક વાતચીત થઈ છે. આ વર્ષે ફેબ્રુઆરીથી બંને નેતાઓ વચ્ચે ચાર વખત ટેલિફોનિક વાતચીત થઈ છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાએ અનેકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. તાજેતરમાં વ્લાદિમીર પુતિને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ