બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Pitru Paksha 2023 start end date pitru puja muhurat tithi shradh calendar sarva pitru amavasya

આસ્થા / Pitru Paksha 2023: આજથી પિતૃપક્ષનો શુભારંભ: જાણો તર્પણથી લઇને પિંડદાન, તિથિ અને પૂજાવિધિનો સમય

Arohi

Last Updated: 09:39 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha 2023: પિતૃપક્ષનો પ્રારંભ આજે 29 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. 16 દિવસ સુધી પિતૃઓની પૂજા કરવામાં આવે છે અને તેના માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવશે.

  • આજથી શરૂ થઈ રહ્યા છે શ્રાદ્ધ 
  • 14 ઓક્ટોબર સુધી ચાલશે પિતૃપક્ષ
  • 16 દિવસ સુધી ચાલશે શ્રાદ્ધ 

આજે 29 સપ્ટેમ્બર અને શુક્રવારથી પિતૃ પક્ષનો પ્રારંભ થવાનો છે. આજથી 16 દિવસ સુધી પિતૃઓની પૂજા કરવામાં આવશે અને તેના માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવશે. 

પિતૃપક્ષનો પ્રારંભ ભાદરવા પૂર્ણિમા તિથિથી અને તેનું સમાપન આશ્વિન અમાસ તિથિથી થઈ શકે છે. આ દિવસે સર્વ પિતૃ અમાસ હોય છે. પિતૃપક્ષમાં પિતૃદોષથી મુક્તિ માટે ઉપાય કરવામાં આવે છે. 

આજે છે શ્રાદ્ધની 2 મહત્વપૂર્ણ તિથિઓ
પિતૃપક્ષમાં આજે શ્રાદ્ધની 2 મહત્વપૂર્ણ તિથિઓ છે. આજે શ્રાદ્ધની પૂર્ણિમા તિથિ અને શ્રાદ્ધ માટે પ્રતિપદા તિથિ છે. આજે બપોરે 3.26 વાગ્યા બાદથી ભાદરવા મહિના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થઈ રહી છે. 

પિતૃપક્ષ 2023 પિતૃ પૂજાનો સમય 

  • કુતુપ મુહૂર્તઃ 11:47 વાગ્યાથી બપોરે 12:35 વાગ્યા સુધી 
  • રોહિણી મુહૂર્ત: બપોરે 12:45થી બપોરે 1:23 વાગ્યા સુધી 
  • અપરાહ્ન કાળ: બપોરે 1:23 વાગ્યાથી 3:46 વાગ્યા સુધી 

પૂર્ણિમા અને પ્રતિપદા તિથિઓ પર કોણ કરી શકે છે શ્રાદ્ધ? 
પિતૃપક્ષની પૂર્ણિમા અને પ્રતિપદા તિથિઓ પર તે લોકો પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરે છે જેમના પૂર્વજ કોઈ પણ મહિનાની પૂર્ણિમા કે પ્રતિપદા તિથિએ સ્વર્ગવાસી થયા હોય. આજે પિતૃદોષથી મુક્તિ માટે ઉપાય કરી શકાય છે. 

પિતૃપક્ષ ક્યારે થાય છે સમાપ્ત? 
આ વર્ષે પિતૃપક્ષનું સમાપન 14 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસના દિવસે થશે. સર્વ પિતૃ અમાસને અમાસ શ્રાદ્ધ અને મહાલયા શ્રાદ્ધના માનથી પણ ઓળખવામાં આવે છે. સર્વ પિતૃ અમાસના દિવસે તે પિતૃઓના શ્રાદ્ધ હોય છે જેમના વિશે કોઈ જાણકારી ન હોય અથવા તો તેમના નિધનની તિથિ ખબર ન હોય. સર્વ પિતૃ અમાસના દિવસે જ્ઞાત અને અજ્ઞાત પિતૃઓને શ્રાદ્ધ તર્પણ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ