બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / સંબંધ / photo in T-shirt with dirty words printed on aadhaar card now girl is upset

વાયરલ થઈ તસવીર / છોકરીના આધાર ફોટોમાં છપાઈ ગયો આ અશ્લિલ શબ્દ, દેખાડતાં આવે છે શરમ, ફેસબુક પર માગી સલાહ

Hiralal

Last Updated: 08:30 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક છોકરીના આધાર ફોટામાં અશ્લિલ શબ્દ છપાઈ જતાં તેને તેનું આધાર કોઈને દેખાડી શકે તેવી હાલતમાં રહી નથી.

  • આધાર અપડેટ જાવ ત્યારે કપડાંનું ધ્યાન રાખજો
  • અશ્લિલ શબ્દ લખેલું ટી-શર્ટ પહેરીને છોકરી ગઈ આધાર અપડેટ કરાવવા
  • આધાર ફોટામાં આવી ટી-શર્ટ પર લખેલો અશ્લિલ શબ્દ પણ છપાઈ ગયો 

આધાર કાર્ડ અપડેટ કરાવતી વખતે ધ્યાન રાખવું જરુરી છે નહીંતર આ છોકરી જેવો ઘાટ થશે.  એક છોકરીએ આધાર અપડેટ કરાવતી વખતે એક ભૂલ કરી બેઠી જેને કારણે તેને ખૂબ શરમ અને પરેશાનીનો સામનો કરવો પડે છે. હકીકતમાં આ છોકરીએ જે દિવસે આધાર કાર્ડમાં તેનો ફોટો અપડેટ કરાવ્યો ત્યારે તેના ટી-શર્ટ પર લખેલો (ફકિંગ અશ્લિલ) શબ્દ પણ આધારના ફોટા સાથે છપાઈ ગયો હતો. છોકરીને તે વખતે તો ખબર ન રહી પરંતુ ખરી પરેશાની તો પછી શરુ થઈ. 

યુવતીએ પોસ્ટ લખીને સમસ્યા જણાવી હતી.
અંજી ઉછાહા નામના ફેસબુક યુઝરે લખ્યું, "મને જ્યારે પણ આધાર કાર્ડની જરૂર પડે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે. કારણ કે જે દિવસે મેં મારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું, તે દિવસે મેં ભૂલથી ટી-શર્ટ પહેરી લીધું હતું જેના પર 'FU**** લખેલું હતું. આ બેદરકારીના કારણે હવે મારે તેની સાથે જ જીવવું પડે છે. આ સાથે આધારનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં અંજલીનું નામ વાંચી શકાય છે. અંગ્રેજીમાં ફક ઓફ શબ્દનો અર્થ સંભોગ કે ફિઝિકલ રિલિશન એવો થાય છે. 

સોશિયલ મીડિયા પર આવી જાત-જાતની પ્રતિક્રિયાઓ
યુવતીનો આધાર કાર્ડનો ફોટો વાયરલ થયા બાદ રોહિત યાદવ નામના યુઝરે લખ્યું છે કે કૂલ લોકોને કૂલ પ્રોબ્લેમ હોય છે. એક ફેસબુક યુઝરે લખ્યું, 'તમારી પસંદગી તમારો ડ્રેસ હતો, તો તેના વિશે શું પરેશાન થવું જોઈએ? તમારે આધાર કાર્ડનો ઉપયોગ નિર્ભયતાથી કરવો જોઈએ. એક યુઝરે લખ્યું, 'તમે 100 રૂપિયા આપીને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો, પરંતુ તમારે ફેસબુક પર એક પોસ્ટ લખીને કોમેડી કરવી પડશે. સુબ્રત નામના યુઝરે લખ્યું, 'તમે તમારા ટી-શર્ટ પર લખેલા શબ્દો વાંચતા હશો, નહીં તો આટલું ધ્યાન કોણ આપે છે?' અમારું કદી આવતું નથી. એકે લખ્યું, 'આ રીતે ફેમસ થવાની રીત ખૂબ જ સરસ છે. અન્ય એક યુઝરે કહ્યું, જેવી રીતે તમે અપડેટ કરાવ્યું, તમે ફરી એકવાર જાઓ અને ફોટો અપડેટ કરાવો, તમે બસ આવી પોસ્ટ લખીને મજાક ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ