બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Pebbles: Chinese plane crashes on LAC, see what India has done?

અવળચંડાઇ / કાંકરીચાળો: LAC પર અનાચક આવી ચડ્યું ચીનનું વિમાન, હરકતમાં આવેલા ભારતે જુઓ શું કર્યું ?

Priyakant

Last Updated: 04:39 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની સેનાનું એક વિમાન લાઇન ઓફ કંટ્રોલ કે જ્યાં ભારતીય જવાનો તૈનાત હતા ત્યાં તેમની નજીક આવ્યું હતું

  • ચીની સેનાનું વિમાન લાઇન ઓફ કંટ્રોલ (LAC) પાસે આવી પહોંચ્યું 
  • ભારતીય સેના પણ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર 
  • ચીની વિમાન ભારતીય સેનાના સૈનિકો પાસે આવ્યું હોય ભારતીય સેના એલર્ટ  

ભારત-ચીન વચ્ચે બગડેલા સંબંધો વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે.  વિગતો મુજબ ચીની સેનાનું એક વિમાન લાઇન ઓફ કંટ્રોલ કે જ્યાં ભારતીય જવાનો તૈનાત હતા ત્યાં તેમની નજીક આવ્યું હતું. જોકે ભારતીય સેના પણ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હતી. જેને લઈ ભારતીય સેનાએ સખત વિરોધ કર્યો છે.

એક ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ ભારત-ચીનની સરહદે લાઇન ઓફ કંટ્રોલ (LAC) પાસે ચીની વિમાન આવી પહોંચ્યું હતું. જોકે જેવુ ચીની વિમાન ભારતીય સેનાના સૈનિકો પાસે આવ્યું કે તરત ભારતીય સેના એલર્ટ થઈ ગઈ હતી. ભારતની સેના કોઇપણ સંજોગોમાં પહોંચી વળવા માટે તૈયાર હતી. 

ક્યારે બની આ ઘટના ? 

એક ન્યૂઝ વેબસાઇટ અને સૂત્રો મુજબ આ ઘટના જૂનના અંતિમ સપ્તાહમાં બની હતી. જેને લઈ ભારતીય વાયુ સેનાએ પણ પ્રતિક્રિયા આપી હતી. નોંધનિય છે કે, ઘટના બાદ કોઇપણ સંભવિત બનાવ માટે ભારતીય સેના સક્રિય જ હતી. 

સૂત્રોએ જણાવ્યુ હતું કે, ચીની વાયુ સેના પૂર્વી લદ્દાખ પાસે પોતાના વિસ્તારમાં બહુ મોટો અભ્યાસ કરી રહી છે. જ્યાં અભ્યાસ દરમ્યાન વાયુ રક્ષા હથિયારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ