બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / બિઝનેસ / Paytm layoffs are going to happen again process started

બિઝનેસ / વધુ એક દિગ્ગજ કંપની છટણીની તૈયારીમાં, કર્મચારીઓની લટકતી તલવાર જેવી સ્થિતિ

Arohi

Last Updated: 03:58 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm layoffs: વન 97 કમ્યુનિકેશન્સમાં એક વખત ફરી છટણી જોવા મળી શકે છે રિપોર્ટ અનુસાર કંપની એન્યુઅલ પરફોર્મન્સ રિવ્યૂ બાદ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં છટણી કરી શકે છે.

Paytmની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સમાં એક વખત ફરી છટણી જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર કંપની એનુઅલ પરફોર્મન્સ રિવ્યૂ બાદ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં છટણી કરવામાં આવી શકે છે. આ ખબર એવા સમયે આવી રહી છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક પર એક્શન લીધો છે. 

કેટલી થશે છટણી? 
એક રિપોર્ટ અનુસાર કેટલા લોકોની છટણી થશે આ સંખ્યા તો હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકી પરંતુ અમુક ડિપાર્ટમેન્ટ્સે કહી દીધુ છે કે પોતાની ટીમની સાઈઝને 20 ટકા સુધી ઘટાડી દે રિપોર્ટ અનુસાર છટણીની પ્રક્રિયા 2 એઠવાડિયા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. 

વધુ વાંચો: PAYTM યુઝર્સ માટે ગુડ ન્યુઝ! 15 માર્ચ પહેલા પાર્ટનર શોધી લીધો, ટૂંક સમયમાં અપાશે TPAP લાયસન્સ

Paytmના પ્રવક્તાએ કહી આ વાત 
પેટીએમના પ્રવક્તાએ છટણીના મામલામાં કહ્યું છે કે હાલના સમયમાં અપ્રેઝલનો ટાઈમ ચાલી રહી છે. એવામાં છટણીની સંભાવના છે. તેમણે જણાવ્યું કે આને છટણી ન કહી શકાય. કારણ કે આ પરફોર્મન્સના આધાર પર થશે અને આ રીત દરેક કંપની અપનાવે છે. જોકે તેમણે પણ સંખ્યા જણાવવાનો ઈનકાર કર્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ