બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / pakistan not able to print passports shortage of lamination paper

વિશ્વ / આ કેવી મજબૂરી? કંગાળ પાકિસ્તાનને હવે પાસપોર્ટના પણ ફાંફાં! પ્રિન્ટિંગ માટે ખૂટી પડ્યાં લેમિનેશન પેપર

Dinesh

Last Updated: 12:41 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

pakistan news: પાકિસ્તાનમાં પાસપોર્ટના લેમિનેશન પેપર પૂરા થઈ ગયા છે જે ફ્રાન્સથી આયત કરવામાં આવે છે, જેના માટે લોકો વલખા મારી રહ્યાં છે

  • પાકિસ્તાન દિવસેને દિવસે થઈ રહ્યાં છે કંગાળ
  • પાકિસ્તાનમાં હવે લોકો પાસપોર્ટ માટે પણ મારી રહ્યાં છે ફાંફાં
  • પાસપોર્ટ માટેના પ્રિન્ટિંગ પેપર ખૂટી પડ્યાં


પાકિસ્તાનમાં ખાવા પીવાથી લઈ દરેક ચીજવસ્તુઓમાં મોંઘાવીરએ માઝા મૂકી છે, અહીં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ત્યારે પાકિસ્તાનને પાસપોર્ટના પ્રિન્ટીંગનું કામ પણ રોકવું પાડ્યુ છે. જેનો કારણ છે કે, પાકિસ્તાનની પાસે લેમિનેશન પેપર પૂરા થઈ ગયા છે. જેની જાણકારી ખુદ પાકિસ્તાનના એક મીડિયાએ આપી છે. જે મીડિયા રીપોર્ટ મુજબ પાસપોર્ટ માટે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે 

most powerful passport in the world is japan know the india and pakistan rank

'સરકાર સંકટ સમયમાં'
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં લેમિનેશન પેપર પૂરા થઈ ગયા છે. જે ફ્રાન્સથી આયત કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક સમયથી લેમિનેશન પેપર પાકિસ્તાન નથી પહોંચી રહ્યાં જેના કારણે પાસપોર્ટનું કામ રોકવું પડ્યું છે. પાકિસ્તાનના ઈમીગ્રેશન એન્ડ પાસપોર્ટ ડાયરેક્ટ(ડીજીઆઈપી)એ એક મીડિયા કર્મીને જણાવ્યું કે, સરકાર સંકટ સમયમાં છે આવી સ્થિતિને પહોંચી વળવા તમામ કોશિષ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જલ્દી જ પાસપોર્ટની છાપવાની કામગીરી શરૂ કરવામાં આવશે

પાસપોર્ટ કામગીરી લટકી
પાકિસ્તાનમાં પાસપોર્ટ છાપવાની કામગીરીના કામ રોકાઈ ગયું છે, જેના કારણે વિદેશ યાત્રા કરનારા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે જેના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા તત્પર છે. જો કેટલાક લોકો કામ ધંધાર્થે પણ વિદેશ જવા તલ પાપડ થઈ રહ્યાં છે, પરંતુ કંગાલ સરકાર ના કારણે ધાઘિયા સર્જાયા છે. પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. ત્યાં લોકો ખાવા પીવાથી લઈ દરેક વસ્તુમાં પીસાઈ રહ્યાં છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ