બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / Over 1.55 lakh lives were lost in road crashes across India in 2021

રેડ એલર્ટ / હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવધાન ! રોજના 426 લોકો માર્ગ અકસ્માતમાં માર્યા જાય છે- સરકારી આંકડા

Hiralal

Last Updated: 04:11 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ 2021ના વર્ષમાં થયેલા ક્રાઈમ અને આપઘાતના આંકડા જાહેર કર્યાં છે જે ખરેખર ચોંકાવનારા છે.

  • નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ક્રાઈમ અને આપઘાતના આંકડા જાહેર કર્યાં
  • 2021માં 1.55 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાં 
  • 2021માં 1.64 લાખ લોકોએ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું 

રસ્તા અને હાઈવે પર વાહન ચલાવતી વખતે હવે ખરેખર સાવધાન થઈ જવું પડે તેવા સમાચાર આવ્યાં છે. દેશમાં થતા ક્રાઈમ નોંધનાર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ 2021ના વર્ષના જે આંકડા જાહેર કર્યાં છે થથરાવી મૂકે તેવા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર, 2021માં 1.55 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. એટલે કે સરેરાશ ગણીએ તો રોજના 426 લોકો અથવા તો દર કલાક 18 લોકો માર્ગ અકસ્માતમાં માર્યા જાય છે. આ ઘટના વાહન ચલાવનાર લોકો માટે લાલ બત્તી સમાન છે. 

2021માં 1.64 લોકોએ આપઘાત કરીને મોત વ્હાલું કર્યું
NCBના ડેટામાં એવું પણ જણાવાયું છે કે 2021ના વર્ષમાં ટોટલ  1.64 લોકોએ આપઘાત કરીને જીવ ગુમાવ્યો હતો. આ તો સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા છે. આ સિવાય જે આંકડા સરકારને મળ્યાં નથી તે તો અલગ છે. આંકડો આના કરતા વધારે હોવાની પણ શક્યતા છે. 

વાહન ચલાવતી વખતે સાવધાન થઈ જવાની જરુર
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાથી લોકોએ હવે હાઈવે પર ગાડી ચલાવતી વખતે અતિ સાવધાન થઈ જવાની જરુર છે. માર્ગ એક્સિડન્ટ મોતનું એક મોટું કારણ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ