બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Opposition leader Sukhram Rathava statement, BJP offered me 50 crores

રાજનીતિ / મને 50 કરોડ સાથે મંત્રી પદની ઓફર આપી, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી ખળભળાટ

Vishnu

Last Updated: 07:59 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાના નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ દાવો કર્યો છે કે ભાજપે મને મંત્રીપદની ઓફર આપી હતી રાઠવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા બીજેપી પ્રવક્તા યમલ વ્યાસે કહ્યુ કે  કોંગ્રેસમાં હાર દેખાવવાથી ડરનો માહોલ છે

  • વિપક્ષ નેતા સુખરામ રાઠવાનુ નિવેદન
  • ભાજપ મને 50 કરોડની ઓફર કરી-રાઠવા
  • મંત્રી પદ,ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડવાની પણ કરી ઓફર-સુખરામ રાઠવા


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા તડજોડની મોસમ જામી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી AAPમાં નેતાઓની રીતસર જાણે હેરાફેરી જ થઈ રહી છે. આ સાથે ખરીદ વેચાણના પણ આરોપ થઈ રહ્યા છે. ત્યારે બોડેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સમક્ષ સુખરામ રાઠવાએ આપેલું ચર્ચાસ્પદ નિવેદન હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

ભાજપે 50 કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો રાઠવાનો દાવો

વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના વિપક્ષ અને આદિવાસી નેતા સુખરામ રાઠવાએ દાવો કરતાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપે 50 કરોડ રૂપિયાની ઓફર કરી  હતી. સાથે જ  મંત્રીપદ માટે પણ કહેવાયું હતું. અને હું હારી જઉં તો મને બોર્ડ નિગમ આપવાની પણ વાત કરી હતી. ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડવાની વાત રજૂ કરવામાં આવી હતી.

કોંગ્રેસને હાર દેખાતા ડરી ગઈ છે: ભાજપ

વિપક્ષ નેતા સુખરામ રાઠવા નિવેદન મુદ્દે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતા પ્રવક્તા યમલ વ્યાસે વળતો જવાબ આપ્યો કે કોંગ્રેસમાં ડર છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમને ભય દેખાઇ રહ્યો છે. જનતા હવે કોંગ્રેસને જાકારો આપશે. કોંગ્રેસની બોટ ડુબી રહી છે. રાઠવાના આરોપો તથ્ય વગરના રાજનીતિને પ્રેરિત છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ