બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Open closed doors in Taj Mahal to ascertain presence of Hindu idols: Plea in HC

સિમ્બોલ ઓફ લવ / તાજમહેલના 22 ગુપ્ત દરવાજા ખોલાવવા હાઈકોર્ટમાં અરજી, હિંદુ દેવતાઓની મૂર્તિઓ રખાઈ હોવાનો દાવો

Hiralal

Last Updated: 10:38 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમનું પ્રતિક ગણાતો આગરાનો તાજમહેલ એક નવા મુદ્દે હવે ચર્ચામાં આવ્યો છે.

  • પ્રેમનું પ્રતિક તાજમહેલ એક નવા મુદ્દે હવે ચર્ચામાં આવ્યો
  • અલ્હાબાદ હાઈકોર્ટમાં કરાઈ અરજી
  • તાજમહેલના બંધ 22 દ્વાર ખોલાવી આપો
  • બંધ દરવાજામાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાનો દાવો 

તાજમહેલ અનેક રહસ્યો છુપાવીને બેઠો છે. હજુ સુધી તાજમહેલનું પુરેપુરુ રહસ્ય બહાર આવ્યું હતું.આવું જ એક રહસ્ય છતુ કરવા માટે હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં એક અરજી કરવામાં આવી છે જેમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયાને તાજમહેલના 22 બંધ દ્વાર ખોલવા માટે આદેશ આપવાની માગ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે 22 બંધ દ્વારમાં હિંદુઓની મૂર્તિઓ છે કે નહીં તે નક્કી કરવા માટે આવું કરવું જરુરી છે. 

તાજમહેલ મૂળ શિવમંદિર અને તેજોમહેલ છે-અરજદારો 

અરજદારોએ એવી  પણ માગ કરી કે સત્ય શોધક કમિટીની રચના કરવી જોઈએ. તેમણે કહ્યું કે તાજમહેલના બંધ દ્વારમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિ લોક કરીને રાખવામાં આવી છે. અરજીમાં કેટલાક ઈતિહાસકારો અને કેટલાક હિંદુ ગ્રુપોના દાવાને પણ ટાંકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તાજમહેલ મૂળ શિવમંદિર હતો અને તેથી તેના બંધ દ્વાર ખોલવા જોઈએ. હિંદુ ગ્રુપો અને સંતો એવો દાવો કરી રહ્યા છે કે તાજમહેલ એક શિવ મંદિર છે તો બીજા કેટલાકનું કહેવું છે કે તાજમહેલ મૂળ તેજોમહેલ છે. તાજમહેલ એક જ્યોર્તિલિંગ દેખાય છે તેવું અરજીમાં જણાવાયું છે. 

શુ માગ કરી અરજદારોએ
અરજદારોની માગ છે કે તાજમહેલના 22 બંધ દ્વાર ખોલવાની જરુર છે તેમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ બંધ કરીને રાખવામાં આવી છે. અરજદારોએ તેમની અરજીમાં એવું જણાવ્યું કે ચાર માળની બિલ્ડિંગમા ઉપલા અને નીચલા ભાગમાં કેટલીક રુમ એવી છે જેને કાયમી ધોરણે બંધ કરી રાખવામાં આવી છે અને પી એન ઓક બીજા ઈતિહાસકારોનું માનવું છે કે લોક કરી રાખવામાં આવેલી રુમમાં ભગવાન શિવની મૂર્તિઓ સાચવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એવું કહેવાઈ રહ્યું છે સુરક્ષાને કારણે આ રુમ બંધ કરી રાખવામાં આવી છે. 

હાઈકોર્ટે હવે આ અરજી પર સુનાવણી કરશે
લખનઉ ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ