બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / oneplus launched oneplus nord 20 se price in india 50mp camera 5000mah battery

લોન્ચ / OnePlus એ લૉન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન, અફલાતૂન ફીચર્સ સાથે કિંમત જાણી ચોંકી જશો

Premal

Last Updated: 02:51 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, જેને આકર્ષક ફીચર્સની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનના ડિઝાઈનને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. આવો જાણીએ OnePlus Nord 20 SEની કિંમત અને ફીચર્સ.

  • OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન લોન્ચ કરાયો
  • ફોનની ડિઝાઈનને પણ ખૂબ પસંદ કરવામાં આવી
  • જાણો OnePlus Nord 20 SEની કિંમત અને ફીચર્સ

OnePlus Nord 20 SEમાં 5,000mAhની છે બેટરી

OnePlus Nord 20 SEને હવે AliExpress પર ખરીદવા માટે લિસ્ટ કરવામાં આવ્યો છે. ડિવાઈસમાં ફ્રન્ટમાં વૉટરડ્રોપ નૉર્ચ ડિસ્પ્લે અને પાછળની તરફ 50MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આ મીડિયાટેકના હેલિયો ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 5,000mAhની બેટરી છે. આ માર્કેટમાં આવનારો સૌથી સસ્તો વનપ્લસ ફોન છે. અહીં નૉર્ડ 20 એસઈના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ અને કિંમત અંગે બધી જાણકારી આપવામાં આવી છે. 

OnePlus Nord 20 SE સ્પેસિફિકેશન્સ 

OnePlus Nord 20 SEમાં 6.5 ઈંચની આઈપીએસ એલસીડી સ્ક્રીન છે, જે 720 x 1612 પિક્સલનો એચડી + રિજોલ્યુશન અને 600 નિટ્સ બ્રાઈટનેસ પ્રોડ્યુસ કરે છે. ડિસ્પ્લે નૉર્ચમાં 8MPનો સેલ્ફી કેમેરો છે અને તેની બેક પેનલમાં 50MP મુખ્ય + 2MP ડેપ્થ ડ્યુઅલ કેમેરો સેટઅપ છે. Helio G35 ચિપ નૉર્ડ 20 SEને પાવર આપે છે. ડિવાઈસ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની સાથે આવે છે. જેમાં એક માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે. ફોન એન્ડ્રોઈડ 12 ઓએસ અને ઑક્સિજનઓએસ 12.1 પર ચાલે છે. 

વનપ્લસ નોર્ડ 220 SE બેટરી 

Nord 20 SEમાં 5,000mAhની બેટરી છે. આ 33W SuperVOOC ચાર્જિગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે, હેન્ડસેટ સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એઆઈ ફેસ અનલોક જેવી સુવિધાઓ આપે છે. Nord 20 SEની અન્ય વિશેષતાઓમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર, 4જી વીઓએલટીઈ, વાઈફાઈ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, એક યુએસબી સી પોર્ટ અને એક 3.5 મિમી ઑડિયો જેક સામેલ છે. Nord 20 SE બીજુ કશું નહીં પરંતુ ઓપ્પો એ77 4જીનો રીબ્રાન્ડેડ વર્ઝન છે, જેની ભારતમાં કિંમત 15,499 રૂપિયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ