બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / One more year subsidy will be available on gas cylinders

BIG NEWS / દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે આપી મોટી રાહત, ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી

Kishor

Last Updated: 11:21 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ સબસીડી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયને પગલે 9 કરોડથી વધુ પરિવારને ફાયદો થશે.

  • 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત
  •  ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ સબસીડી લંબાવાઈ
  • દર મહિને 200 રૂપિયાનો ગેસ સિલિન્ડર પર ફાયદો થશે

દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત આપી છે. જેમાં ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ સબસીડી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયને પગલે 9 કરોડથી વધુ પરિવારને દર મહિને 200 રૂપિયાનો ગેસ સિલિન્ડર પર ફાયદો થશે. જોકે સરકારના આ નિર્ણયથ 7680 કરોડ રૂપિયાનો બોજો વધશે. અગાઉના ચાલુ નાણાકીય વર્ષમાં 6100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.


2016મા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો પ્રારંભ
કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે ૧૨ ગેસ સિલિન્ડર પર સબસીડી આપવામાં આવે છે જેમાં વધારો કરી અને વધુ એક વર્ષ માટે આ યોજના હેઠળ સબસીડી લંબાવી દીધી છે. સરકાર ગરીબ પરિવારની મહિલાઓને એલપીજી કનેકશન આપવા માટે મેં 2016મા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જે સબસીડીની રકમ લાભાર્થીઓને જે તે બેંક ખાતામાં જ સીધી જમા કરી દેવામાં આવે છે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ફોર્મેશન લિમિટેડ દ્વારા 22 મે 2022 પહેલા જ આ સબસીડી આપવામાં આવે છે. 

મિડલ ક્લાસ માટે રાહતના સમાચાર: રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં એકઝાટકે આટલા  રૂપિયાનો ઘટાડો | Commercial 19 kg LPG cylinder prices slashed by Rs 198

માર્ચ મહિનામાં નોંધાયો છે 50 રૂપિયાનો જબરો વધારો

ઘરેલું વપરાશમાં લેવાતા ગેસના સિલિન્ડરના ભાવ આસમાનને આંબી રહ્યા છે. માર્ચ મહિનામાં આ ગેસના સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો જબરો વધારો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે લાંબો સમય સુધી સ્થિર રહ્યા બાદ આ કિંમતમાં એક ઝાટકે વધાર આવ્યો હતો. પરીણામેં દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.તણાવભરી પરિસ્થિતિને બદલે એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય છે. ત્યારે આવી સ્થિતિમાં પીએમયુવાય લાભાર્થીઓને એલપીજીની ઊંચી કિંમત સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ