બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / On the 72nd birthday of PM Modi, the President and well-known artists of the country wished in various ways

PM મોદી જન્મદિવસ / PM મોદીનાં 72માં જન્મદિવસ પર શુભેચ્છાઓનો વરસાદ, રાષ્ટ્રપતિ અને દેશનાં જાણીતા કલાકારોએ વિવિધ રીતે પાઠવી શુભકામના

Priyakant

Last Updated: 09:35 AM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેત કલાકાર સુદર્શન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 72માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ઓડિશાના પુરી બીચ પર રેતીનું શિલ્પ બનાવ્યું

  • આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મ દિવસ 
  • રેત કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર  રેતીનું શિલ્પ બનાવ્યું 
  • 1213 માટીના ચાના કપ સ્થાપન સાથે પાંચ ફૂટનું રેતીનું શિલ્પ બનાવ્યું
  • કટકના સ્મોક આર્ટિસ્ટ દીપક બિસ્વાલે જન્મદિવસ પર PMની તસવીર બનાવી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મ દિવસ છે. જેને લઈ પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 72માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ઓડિશાના પુરી બીચ પર 1213 માટીના ચાના કપ સ્થાપન સાથે પાંચ ફૂટનું રેતીનું શિલ્પ બનાવ્યું છે. પટનાયકે 1213 માટીના ચાના કપ મૂકીને 'હેપ્પી બર્થ ડે મોદીજી' મેસેજ લખ્યો છે. આ સાથે પીએમ મોદીની 5 ફૂટ ઊંચી રેતીની પ્રતિમા બનાવવામાં આવી છે. તેમણે શિલ્પ માટે લગભગ પાંચ ટન રેતીનો ઉપયોગ કર્યો હતો. 

રાષ્ટ્રપ્રતિએ પાઠવી શુભેચ્છા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભેચ્છા પાઠવી હતી. જેમાં લખ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે તમારા દ્વારા અપ્રતિમ પરિશ્રમ, સમર્પણ અને સર્જનાત્મકતા સાથે હાથ ધરવામાં આવેલું રાષ્ટ્ર નિર્માણ અભિયાન તમારા નેતૃત્વમાં આગળ વધતું રહે. હું ઈચ્છું છું કે ભગવાન તમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય આપે.

આ તરફ પટનાયકે પીએમ મોદીના દરેક જન્મદિવસ પર અલગ-અલગ રેતીના શિલ્પો બનાવ્યા છે. સુદર્શને કહ્યું, 'અમે આ માટીના ચાના ગ્લાસનો ઉપયોગ પીએમ મોદીની ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર બતાવવા માટે કર્યો.  અહીં, હું મારી કલા દ્વારા પીએમને મારી શુભકામનાઓ પાઠવું છું.

પદ્મશ્રી સુદર્શને વિશ્વભરમાં 60 થી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ચેમ્પિયનશિપ અને ઉત્સવોમાં ભાગ લીધો છે અને દેશ માટે ઘણા પુરસ્કારો જીત્યા છે. તે હંમેશા પોતાની કળા દ્વારા સામાજિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરે છે.

ઓડિશામાં કટકના સ્મોક આર્ટિસ્ટ દીપક બિસ્વાલે તેમના 72માં જન્મદિવસ પર PMની તસવીર બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ તસ્વીર હું મારી કળાથી રજુ કરી રહ્યો છું. પીએમ દ્વારા કરવામાં આવેલ કામના કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળી છે, તેથી તેની તસ્વીર ભારતના નકશામાં દર્શાવીને બનાવવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ