OMG / સારાને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ? અફેરની અટકળો પર પહેલીવાર તોડ્યું મૌન, આપ્યું મોટું હિંટ

on talk show dil diyan gallan shubman gill just confessed dating sara ali khan

યંગ ક્રિકેટર શુભમન ગિલ પંજાબી ચેટ શો 'દિલ દિયા ગલ્લા'માં ગેસ્ટ બનીને આવ્યો હતો. શોમાં ક્રિકેટરને પુછવામાં આવ્યું કે બોલિવુડની સૌથી ફિટ ફિમેલ એક્ટર કોણ છે? તેણે સારાનું નામ લીધુ. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યા છે? જાણો શું હતો તેનો જવાબ...

બ્રેકિંગ ન્યૂઝ