બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / On Social Media Rules, Government Says "Open" To Suggestions

જરુરી ખબર / સોશિયલ મીડિયા યુઝર્સ માટે મહત્વના સમાચાર, જુનના અંતમાં થવા જઈ રહ્યું છે મોટું કામ, જાણો સરકારની તૈયારી

Hiralal

Last Updated: 05:30 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે જુનના અંતમાં સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાગુ પાડવાની તૈયારી કરી રહી હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે.

  • સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવવાની તૈયારીમાં સરકાર
  • જુન-જુલાઈમાં નવા નિયમોને અપાશે આખરી ઓપ
  • કેન્દ્રીય રાજ્ય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું 

સરકાર સોશિયલ મીડિયા સંબંધિત એક મોટો નિર્ણય કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય આઈટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે એવું જણાવ્યું કે જુલાઈના અંત પહેલા સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાગુ પાડવાની વિચારણા કરી રહી છે. 

સ્વ નિયંત્રકારી સિસ્ટમ લાગુ પાડીશું 

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદોનો નિવેડો લાવવા સ્વ નિયંત્રકારી સિસ્ટમ લાગુ પાડવા પણ તૈયાર છે. આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે મંગળવારે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના નિયમોમાં નવા સુધારાઓને વિસ્તૃત પરામર્શ પછી જુલાઈના અંત પહેલા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. 

ફરિયાદ અપીલ સમિતિની રચના કરવાની દરખાસ્ત 

 કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફરિયાદ અધિકારીઓના નિર્ણયો સામે વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોની તપાસ કરવા માટે ફરિયાદ અપીલ સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે સૂચિત સુધારાનો હેતુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને ફરિયાદ નિવારણ માટે "વધારાના માર્ગો" પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત પેનલે અપીલો મેળવ્યાના 30 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો રહેશે અને તેનો નિર્ણય આઇટી નિયમોમાં સૂચવવામાં આવી રહેલા સુધારા અનુસાર વચેટિયાઓ અથવા સંબંધિત મોટી સોશિયલ મીડિયા કંપનીઓ માટે બંધનકર્તા રહેશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ