ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Dharma Yatra / 12મી જુલાઈએ મંગળ કરશે ગોચર પરિવર્તન, આ ચાર રાશિની બદલાશે કિસ્મત

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ / 12મી જુલાઈએ મંગળ કરશે ગોચર પરિવર્તન, આ ચાર રાશિની બદલાશે કિસ્મત

Last Updated: 03:55 PM, 9 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મંગળ ગ્રહ સાહસ, પરાક્રમ, ઉર્જા અને નેતૃત્વનું કારક છે. મંગળ 12મી જુલાઈએ રાશિ પરિવર્તન કરશે. મેષ, વૃષભ, કન્યા રાશિ માટે આ પરિવર્તન કભી ખુશી કભી ગમ જેવું હશે. પરંતુ અન્ય ચાર રાશિના લોકોને લાભ થશે

1/5

photoStories-logo

1. મંગળ ગોચર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહ 12 જુલાઈના રોજ રાશિ પરિવર્તન કરશે. તે પોતાની મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પરિવર્તન કરશે. આ ગોચર સાંજે 7:12 વાગે થવાનું છે. તેનાથી ચાર રાશિના લોકોને શુભ પરિણામ મળવાના છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોના સારા દિવસો આવવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કર્ક

આ રાશિના જાતકોના એકાદશી ભાવમાં મંગળનું ગોચર થવાનું છે. તેનાથી ધનનો લાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કરિયરમાં પણ પોઝિટિવ બદલાવ જોવા મળી શકે છે. પરિવારનો સાથ સહકાર આપી શકો છો. મિત્રો સાથે વાતચીત દરમિયાન સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મકર

મકર રાશિના પાંચમા સ્થાનમાં મંગળ ગોચર કરશે. આ દરમિયાન તમને શિક્ષણ અને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. તમારું વ્યક્તિત્વ આકર્ષક બની શકે છે. પ્રેમ સંબંધમાં પણ સારા પરિણામ મળી શકે છે. સિંગલ લોકોને પણ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. સમાજમાં પણ મોભો વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સિંહ

મંગળ ગ્રહ આ રાશિના દશમાં સ્થાનમાં ગોચર કરશે. આ ગોચરથી મોટી સફળતા મળી શકે છે. તમારી કામ કરવાની ક્ષમતા વધશે. દરમિયાન તમારી પ્રતિભા નીખરી શકે છે. તમે વાહન ખરીદી શકો છો. દરમિયાન સંતાનના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ધન

મંગળ આ રાશિના લોકોની છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. તેનાથી અનેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. આવકના સ્ત્રોત વધી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. શત્રુઓ પર વિજય મેળવશો. આ દરમિયાન રાજનીતિથી દૂર રહેવુ જોઇએ. તમે ખૂબ વ્યસ્ત રહેશો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Mangal Gochar Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ