બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Okha-Bet Dwarka ferry service resumed in Dwarka from today

નિર્ણય / ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટને લઇ ગુડ ન્યુઝ, હવે યાત્રિકો કરી શકશે બેટ દ્વારકાના દર્શન

Malay

Last Updated: 11:31 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: આજે દ્વારકામાં વાતાવરણ સામાન્ય થતાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે દોડતી ફેરીબોટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ખરાબ વાતાવરણ અને વરસાદના કારણે ફેરી બોટ બંધ કરાઇ હતી.

  • ઓખા-બેટ દ્વારકા ફેરીબોટ સર્વિસ આજથી ફરી શરૂ કરાઇ
  • વાતાવરણ સામાન્ય થતા ફેરીબોટ સર્વિસ આજથી ફરી શરૂ કરાઇ
  • વાતાવરણ ખરાબ હોવાથી 3 દિવસથી હતી બંધ ફેરીબોટ સર્વિસ 

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. વરસાદના કારણે દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે દોડતી ફેરબોટ સર્વિસ બંધ કરાયા બાદ આજથી ફરી શરૂ કરાઈ છે. વાતાવરણ સામાન્ય થતાં ફેરીબોટ સર્વિસ આજથી ફરી શરૂ કરાઈ છે. વાતાવરણ સામાન્ય થતાં GMDએ ફેરીબોટ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Topic | VTV Gujarati

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલે છે 160 જેટલી પેસેન્જર બોટ
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે.

બોટ માલિકના આંદોલન મામલે GMBની તવાઈ, બેઠક વ્યવસ્થા ઘટાડવા આદેશ | Dwarka Fairy  Boat Movement Procedure of GMB

વરસાદને કારણે બંધ કરવાનો લેવાયો હતો નિર્ણય
આ ફેરીબોટ સર્વિસને કારણે 3 દિવસ અગાઉ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવી હતી. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને GMB દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આજે દ્વારકામાં વાતાવરણ સામાન્ય થતાં ફેરીબોટ સર્વિસ આજથી ફરી શરૂ કરાઇ છે. ત્રણ દિવસ બાદ ફેરીબોટ સર્વિસ શરૂ કરાતા યાત્રિકો આજે બેટ દ્વારકા જઈ શકશે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ