બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / off season rail will fall in Gujarat forecast by weather department

આગાહી / સ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખજો, હવામાન વિભાગે પાંચ દિવસ માવઠાની કરી આગાહી

Khyati

Last Updated: 03:02 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાત થશે માવઠુ, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી

  • ગુજરાતમાં 5 જાન્યુઆરીથી કમોસમી વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 5 દિવસ રહેશે વરસાદી માહોલ
  • 6 જાન્યુઆરીએ અમદાવાદમાં પડી શકે વરસાદ

રાજ્યમાં ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્ય આખુ શીતલહેરોથી ઠુઠવાયુ છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 5 જાન્યુઆરીથી કમોસમી વરસાદ વરસશે. મહેસાણા, પાટણ, કચ્છ, અમદાવાદમાં વરસાદ પડી શકે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે. રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે.

ખેડૂતો સાવચેત રહેજો

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. જેને લઇને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. ખેડૂતોને મહામૂલો પાક પલળી ન જાય તે પ્રકારે પાકનો સંગ્રહ કરે . તેજ ગોડાઉનમાં ખુલ્લો પડેલો મોલ પલળી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી

પશ્ચિમી વિક્ષેપોના લીધે કમોસમી વરસાદ પડશે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે.તેમજ અરવલ્લી, મોડાસા, અમરેલી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે.જ્યારે ભાવનગર, રાજકોટ, જામનગર સહિત માવઠાની શક્યતા છે.રાજ્યમાં 6 જાન્યુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ