બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Nripendra Misra may be made LG of Jammu and Kashmir

સંભાવના / PM મોદીના મુખ્ય સચિવ પદ છોડનાર નૃપેન્દ્ર મિશ્રા બની શકે છે જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ

Divyesh

Last Updated: 11:06 AM, 31 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અને વિશ્વાસુમાંના એક નૃપેન્દ્ર મિશ્રાએ શુક્રવારે અચાનક પ્રધાન સચિવ પદ છોડવાને લઇને અટકળો તેજ જોવા મળી રહી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ ઉત્તર પ્રદેશ કેડરના 1967 બેચના આ સેવાનિવૃત્ત વરિષ્ઠ નૃપેન્દ્ર મિશ્રાને વડાપ્રધાન મોદી જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલની જવાબદારી સોંપે તેવી સંભાવના છે.

  • યુપી કેડરના 1967 બેચના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધિકારી છે નૃપેન્દ્ર મિશ્રા
  • નવરચિત કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા
  • કેટલાંક લોકો તેમને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવે તેવું લગાવી રહ્યાં છે અનુમાન

આમ નૃપેન્દ્ર મિશ્રાને નવરચિત કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. જો કે અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે, જેમાં નૃપેન્દ્ર મિશ્રાને દિલ્હીના ઉપરાજ્યપાલ પણ બનાવવામાં આવે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે.
 

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના કસિલી ગામના નિવાસી નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાન મોદીના ગત કાર્યકાળથી જ NDA સરકારના સૌથી શક્તિશાળી અધિકારીમાં સામેલ છે. પીએમ મોદીએ 74 વર્ષીય નૃપેન્દ્ર પર સૌથી વધુ ભરોસ હોવાનું એ પણ કારણ છે કે જેને લઇને પ્રધાન સચિવ પદ પરની નિમણૂંક કરવા માટે ડીઓપીટીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આ વખતે ફરી સરકાર  બનતા નૃપેન્દ્ર મિશ્રાને ફરી વખત પ્રધાન સચિવની નિમણૂંકની સાથે કેબિનેટના સચિવ પણ બનાવ્યાં હતા. જો કે નૃપેન્દ્ર મિશ્રાની ક્ષમતા પર પીએમ મોદીનો ભરોસોને જોતા તેમને જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે જમ્મૂ-કાશ્મીરમાં કોઇપણ ભોગો જનજીવન સામાન્ય સ્થિતિમાં રહે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ