બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Now you can reach Jaipur directly from Vadodara, the flight starts from today

વિમાની સેવા / હવે સીધા જ વડોદરાથી જયપુર પહોંચી શકશો, આજથી ફ્લાઇટની શરૂઆત

Mehul

Last Updated: 08:04 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરથી વડોદરા માટેની ઈન્ડીગોની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. ઈન્ડીગો એરલાઈન્સ ના ATR 72-500 એરક્રાફ્ટ ની શરૂઆત થતા વડોદરના મુસાફરોને સીધી રાજસ્થાન સાથેની કનેક્ટીવીટી

  • જયપૂર-વડોદરાની વિમાની સેવાનો પ્રારંભ 
  • ઈન્ડીગો  એરલાઈન્સની નિયમિત વિમાની સેવા 
  • રાજસ્થાન-ગુજરાતની સીધી કનેક્ટીવીટી મળી 


વડોદરા જયપુર ફ્લાઈટની આજથી થઈ શરૂઆત થઇ છે. જયપુર થી વડોદરા માટેની ઈન્ડીગોની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. ઈન્ડીગો એરલાઈન્સ ના ATR 72-500 એરક્રાફ્ટ ની શરૂઆત થતા વડોદરાના મુસાફરોને સીધી રાજસ્થાન સાથેની કનેક્ટીવીટી મળી છે. માત્ર 72 પેસેન્જર ની ક્ષમતાવાળા એરક્રાફ્ટ ઉડાન ભરી રહ્યું છે. વડોદરા એરપોર્ટ ઓથોરીટી દ્વારા વોટર કેનોન સેલ્યુટ આપવામા આવ્યુ હતું. જયપુર થી ઉડાન ભરેલી ફ્લાઈટે વડોદરા લેન્ડીગ કરતા સ્વાગત કરાયુ હતું.

કોરોના સંક્રમણને કારણે  છેલ્લા કેટલાક સમયથી વડોદરા એરપોર્ટ પર મુસાફરોની અવર-જવર ઘટી ગઈ  હતી. તો બીજી તરફ એર લાઇન્સ દ્વારા પણ વિમાનીસેવામાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. 

હવે જ્યારે જયપૂર-વડોદરાની વિમાની સેવા શરુ થઇ છે ત્યારે  એરપોર્ટઓથોરીટીનાં  જણાવાયા મુજબ ખાનગી હવાઈ સેવા  આપનારી કંપનીની  ફ્લાઇટ 12:40 વાગે જયપુરથી ઊપડશે અને 2:25 વાગે વડોદરા પહોંચશે. જ્યારે બપોરે 3:10 વાગે વડોદરાથી ઊપડશે અને 4:50 વાગે જયપુર પહોંચશે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ