બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Now the government is giving concessions on home loans for women, understand the calculation

ફાયદાની વાત / હવે મહિલાઓ માટે ઘર લેવું આસાન બન્યું, હોમ લોન પર સરકાર આપી રહી છે છૂટ, સમજો કેલ્ક્યુલેશ

Priyakant

Last Updated: 01:44 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે મહિલાઓના પોતાના ઘરનું સ્વપ્ન થશે સાકાર. સરકાર મહિલાઓને હોમ લોનના વ્યાજદરમાં આપી રહી છે ખાસ છૂટ.

Loan relief to women: પોતાનું પણ એક ઘર હોય તે એક મહિલાનું પણ સ્વપ્ન હોય છે. આર્થિક રીતે પગભર મહિલા પોતાના પૈસે ઘર બનાવવા માટે નાણાકિય આયોજન પણ કરતી હોય છે અને તે પ્રમાણે બચત અને રોકાણ પણ કરે છે. પરંતુ જે મહિલા પાર્ટ ટાઇમ નોકરી કરે છે અથવા તો ઓછી આવક ધરાવે છે તો તેનું પણ પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર થઇ શકે છે.

સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓમાં બેંકો અને HFCs દ્વારા સસ્તી હોમ લોન આપવામાં આવી રહી છે. કેટલીક ફાયનાશ્યિલ કંપનીઓ મહિલાઓને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા અને ઘર ખરીદવા માટે 0.05થી 1 ટકાની છૂટ લોન પર આપી રહી છે.. આ છૂટ ભલે સામાન્ય લાગી રહી હોય પરંતુ લાંબા ગાળાની લોનમાં ખૂબ જ મોટો લાભ આપે છે. લોંગ ટર્મમાં જે વ્યાજ ચૂકવવામાં આવે છે તેમાં આ નાની છૂટથી મોટી નાણાકીય બચત થાય છે. 

વધુ વાંચોઃ  પ્રોપર્ટી ખરીદવી છે? તો પહેલા PANCARD સંલગ્ન આ કામ પતાવી દેજો, નહીં તો મોંઘુ પડશે

હવે મહિલાઓને હોમ લોન પર મળતી છૂટને એક સામાન્ય ગણતરીમાં સમજીએ. ઉદાહરણ તરીકે જો મહિલા ઘર ખરીદવા માટે 80 લાખની લોન લે છે. અન્યને હોમ લોન 9.20 ટકાના દરે મળે. જ્યારે મહિલાને આજ લોન 9.15 ટકાના દરે મળે. 9.20 ટકાના દરમાં માસિક રૂ.73,010 EMI આવે જ્યારે 9.15 ટકાના દરમાં રૂ. 72,752 EMI આવે. મહિલાને માસિક લોનની EMIમાં દર મહિને 258 રૂપિયાની રાહત મળે. જ્યારે 20 વર્ષની લોનમાં મહિલાને 62 હજારથી પણ વધારેની બચત થાય છે. આમ નાની દેખાતી છૂટ લાંબા સમયે મોટી રાહત આપનારી સાબીત થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ