બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Now calls can be made in Twitter like WhatsApp Insta

ટેક્નોલોજી / હવે વોટ્સએપ-ઇન્સ્ટાની જેમ ટ્વિટરમાં પણ કૉલ કરી શકાશે, આવી ગયું Audio-Video ફીચર

Kishor

Last Updated: 04:10 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોન મસ્કની કંપની X માં હવે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઓડિયો અને વીડિયો કોલ ફીચર પણ આપી દેવામાં આવ્યું છે.

  • 'the everything app' બનાવવા માંગે છે X
  •  X માં ઓડિયો અને વીડિયો કોલ ફીચર
  •  વોટ્સએપ-ઇન્સ્ટાની જેમ થઈ શકશે Audio-Video કોલ

અલન મસ્કનું ટ્વિટર જેને હવે Xના નામથી આપણે સૌ જાણીએ છીએ.. હવે તેઓ 'the everything app' બનાવવા માંગે છે. મસ્ક એક એપના માધ્યમથી લોકોને એન્ટરટેનમેન્ટ, ન્યૂઝ, મૈસેજિંગ, પેમેન્ટ સહિતની સુવિધા આપવા માંગે છે. જેથી તેઓ અને તેમની કંપની હવે આ દિશામાં છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે. ત્યારે હવે આ સપનાને સાચુ કરવા માટે સમય સમય પર હવે નવા નવા ફીચર્સ જોડવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કંપનીએ એક વધુ નવુ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે  રિલિઝ કર્યું છે.  હાલ તો આ ફિચર્સ અત્યારે IOS યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી આશા છે કે કંપની હવે ટુંક સમયમાં જ યુર્ઝર્સ માટે લાઈવનું ઓપ્શન લઈને આવી રહી છે.

મસ્કની કંપની એક્સએ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઓડિયો અને વીડિયો કોલ ફીચર લાઈવ કરી દીધુ છે. આ વાતની જાણકારી પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એક્સ એન્જીનિયરોમાંથી એકએ ટ્વિટર પર માહિતી શેર કરી છે.  કેટલાક ઈન્ડિયન યૂઝર્સે પણ આ વિશે એક્સ પર એક પોસ્ટ કરી છે. આ ફીચરની મદદથી હવે તમે તમારા ફોલોવર્સ સાથે ફેસ ટુ ફેસ વીડિયો કોલના માધ્યમથી કનેક્ટ થઈ શકો છો. જેવી રીતે વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામમાં વીડિયો કોલના ફીચર કામ કરી રહ્યાં છે બસ તેવી જ રીતે આ ફીચર એક્સમાં પણ કામ કરી રહ્યું છે. એટલે કે તેને ચલાવવું હવે ખુબ જ સરળ છે.

નવા ઓડિયો-વીડિયો ફીચરનો લાભ આ યુઝર્સને મળશે

નવા ઓડિયો-વીડિયો ફીચરનો લાભ માત્ર પ્રીમિયમ યુઝર્સ જ લઈ શકે છે. ફ્રી યૂઝર્સને આ ઓપ્શન અત્યારે મળશે નહીં. કંપની પહેલા પણ ઘણા એવા ફિચર્સ છે તેને લિમિટેડ યુઝર્સ માટે જ રાખ્યા છે. જો કે હાલ તો એ જાણકારી મળી નથી કે આ ફીચર્સ તમામ પેડ યૂઝર્સને મળશે કે પછી પ્રિમિયમ અને પ્રિમિયમ પ્લસ યુઝર્સ માટે જ સીમિત રાખે છે.

કેવી રીતે આ ઓપ્શનને ઓન કરશો
વીડિયો અને ઓડિયો કોલના ઓપ્શનને ઓન કરવા માટે તમારે સેટિંગમાં જઈને પ્રાઈવેસી એન્ડ સેફ્ટીના ઓપ્શનમાં જવું પડશે અને અહીં ડાયરેક્ટ મેસેજ પર ક્લિક કરીને ઓડિયો અને વીડિયો કોલના ઓપ્શનને ઓન કરવું પડશે.આવુ કરતાની સાથે જ તમે ચેટ્સમાં આ ઓપ્શન જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ