બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Novavax Covid Vaccine, To Be Made By Serum Institute, Shows 90% Efficacy

મહામારી / કોરોનાની સામે મળ્યું વધુ એક મજબૂત હથિયાર, આ વેક્સિન 90 ટકા કારગર હોવાનો દાવો

Hiralal

Last Updated: 07:45 PM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેક્સિન બનાવનાર કંપની Novavax એ જણાવ્યું કે તેની કોરોનાની વેક્સિન 90 ટકા અસરકારક છે અને તે કોરોનાના તમામ સ્વરુપોની સામે રક્ષણ આપી શકે છે.

  • કોરોનાની સામે મળ્યું વધુ એક મજબૂત હથિયાર
  • અમેરિકી કંપની Novavax કરી જાહેરાત
  • આ વેક્સિન 90 ટકા અસરકારક હોવાનો દાવો 
  • તમામ સ્ટ્રેનને પહોંચી વળવા સક્ષમ 

 Novavax એ અમેરિકા અને મેક્સિકોમાં કરેલા મોટા અને છેલ્લા સ્ટડીમાં આ તારણ આપ્યું છે. કંપનીએ જણાવ્યું કે વેક્સિન લગભગ 90 ટકા અસરકારક છે અને શરુઆતના આંકડામાં જણાવાયું છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

કંપનીએ જણાવ્યું કે સપ્ટેમ્બરના અંત સુધી અમેરિકા, યુરોપ તથા બીજી જગ્યાએ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરીની જરુર છે અને ત્યાં સુધી કંપની એક મહિનામાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરી લેશે.

આ દેશોને સૌથી પહેલા મળશે પુરવઠો
 Novavax ના મુખ્ય કાર્યપાલક સ્ટેનલી એર્કે જણાવ્યું કે અમારી શરુઆતના ડોઝ ઓછી આવક ધરાવતા દેશોને મળશે. અમેરિકાની અડધા કરતા પણ વસતી એક ડોઝ લઈ ચુકી છે. 

30000 લોકો પર થઈ ચુકી છે વેક્સિનની ટ્રાયલ
નોવાવેક્સના સ્ટડીમાં અમેરિકા અને મેક્સિકોમાં 18 વર્ષ તથા તેનાથી વધારે ઉંમરના લગભગ 30,000 લોકો સામેલ થયા હતા. તેમાંથી બે તૃતિયાંશ લોકોને ત્રણ અઠવાડિયાની અંદર બન્ને ડોઝ આપવામાં આવ્યાં. કોરોનાના 77 કેસો આવ્યાં જેમાંથી 14 એ જૂથના લોકો હતા જેમને વેક્સિન આપવામાં આવી હતી જ્યારે બાકીના કેસોમાં ડમી વેક્સિન આપવામાં આવી. વેક્સિન લેનાર જૂથમાં કોઈને પણ બીમારી ગંભીર સ્તર સુધી પહોંચી નહોતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ