બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / પ્રવાસ / never leave toothbrush in hotel manager travel tip

ખાસ જાણવા જેવુ / હોટલમાં રોકાયા હોવ ત્યારે બાથરૂમમાં ક્યારેય ન છોડવું જોઈએ ટૂથબ્રશ, ખુદ મેનેજરે વીડિયો શેર કરીને આપ્યું કારણ, જાણીને ચોંકી જશો

Arohi

Last Updated: 05:53 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Travel Tip: મેલિસા નામની મહિલા પહેલા એક હોટલ મેનેજર હતી. હવે તે સોશિયલ મીડિયા પર લોકોને ટ્રાવેલ ટિપ્સ અને એડવાઈઝ આપે છે.

  • હોટલમાં ક્યારેય મુકી ના આવતા ટૂથબ્રશ 
  • હોટલ મેનેજરે આપી એડવાઈઝ 
  • કારણ જાણી ચોંકી ઉઠશો 

જ્યારે પણ લોકો કોઈ બીજા શહેરમાં ફરવા જાય છે તો ત્યાં હોટલ બુક કરે છે તો તેમાં તે અમુક દિવસ રોકાઈને શહેરમાં સારી રીતે ફરી આવે છે અને ત્યાં એન્જોય કરે છે. હોટલમાં રહેતી વખતે મહેમાન રૂમને પોતાના ઘરનો રૂમ સમજી લે છે અને સામાનને આમ જ રૂમ અને બાથરૂમમાં મુકી દે છે. 

ટૂથબ્રસ પણ એવી જ એક વસ્તુ છે જેને લોકો બાથરૂમમાં સિંકની પાસે કે કોઈ સ્ટેન્ડમાં મુકી દે છે. જેના બાદ તે હોટલમાં રહે છે તો બ્રશ તે સ્ટેન્ડમાં જ પડ્યું રહેવા દે છે. પરંતુ આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. તેના પાછળ ખૂબ જ અજીબોગરીબ કારણ છે જેના વિશે એક હોટલ મેનેજરે પોતે જાણકારી આપી છે. 

મેલિસાએ આપી ખાસ જાણકારી 
એક રિપોર્ટ અનુસાર મેલિસા નામની એક હોટલ મેનેજર હતી. હવે તે સોશિયલ મીડિયા પર @melly_creations_ એકાઉન્ટના દ્વારા લોકોને ટ્રાવેલ ટિપ્સ અને એડવાઈઝ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે 600 લોકો ફોલો કરે છે. 

 પરંતુ ટિકટોક પર 70 હજારથી વધારે તેમના ફોલોઅર્સ છે. રિપોર્ટના અનુસાર મેલિસાએ હાલમાં જ એક વીડિયો ટિકટોક પર પોસ્ટ કર્યો છે જેમાં તેણે આ વિશે જાણકારી આપી છે કે હોટલમાં રહેતી વખતે પોતાના ટૂથબ્રશને બાથરૂમમાં કેમ ન મુકવું જોઈએ. 

આ કારણે બહાર ન મુકવું જોઈએ બ્રશ 
મેલિસાએ કહ્યું કે ઘણી વખત મહેમાન હોટલ સ્ટાફ સાથે ગેરવર્તણુક કરે છે અને તેમના પર પોતાનો ગુસ્સો કાઢે છે. હોટલનું નામ ન ખરાબ થાય માટે સ્ટાફ તે સમયે તો મહેમાનને કંઈ નથી કહી શકતા અને પોતાનો ગુસ્સો દબાવી દે છે પરંતુ તે તેનો બદલો મહેમાનોના સામાન સાથે લે છે. 

જ્યારે મહેમાન હોટલથી બહાર ફરવા જાય છે ત્યારે હાઉસ ક્લિનિંગ સ્ટાફ રૂમમાં આવીને સાફ સફાઈ કરે છે. એવામાં જો મહેમાન બાથરૂમમાં પોતાના ટૂથબ્રશ મુકીને જાય છે તો રૂમની સફાઈ કરનાર પોતાનો ગુસ્સો કાઢવા માટે તેમના બ્રશથી સિંક અને બાથરૂમની ગંદી વસ્તુઓ સાફ કરે છે. 

દાંત સાફ કર્યા બાદ બેગમાં બ્રશ રાખવું 
મેલિસાએ કહ્યું કે જ્યારે તે મેનેજર હતી ત્યારે તેમણે ક્યારેય પણ કોઈ પણ સ્ટાફ દ્વારા આવી હરકત કરવા વિશે સાંભળ્યું હતું. જોકે મેલિસાએ આજ સુધી આવું કંઈ નથી કર્યું અને જો તેમની સામે કોઈ પણ આવી હરકત કરે છે તો તે જરૂર તેને નોકરીથી કાઢી મુકે છે. તેમણે લોકોને એડવાઈઝ આપી છે કે તે હોટલના રૂમમાં ટૂથબ્રશનો ઉપયોગ ન કરે. તેનો ઉપયોગ કર્યા બાદ તેને પરત બેગમાં મુકી દે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ