બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / NCP leaders Sharad Pawar-Praful Patel came to Ahmedabad, and left for Mumbai in the morning

ઉડતી મુલાકાત / ગઈ કાલ રાતે 2 દિગ્ગ્જ નેતાઓ ચાર્ટર્ડ પ્લેનથી ગુજરાત આવ્યાં અને જતાં પણ રહ્યાં, રાજકીય જગતમાં તર્ક-વિતર્ક

Shyam

Last Updated: 08:34 PM, 27 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ પવાર અને પ્રફ્રૂલ પટેલ અચાનક ગુજરાત આવ્યા હતા. ગઈકાલ રાત્રીના સમયે આ બંને નેતાઓ ગુજરાત આવ્યા અને ગણતરીની કલાકોમાં પરત પણ નિકળી ગયા હતા.

  • મહારાષ્ટ્રમાં સરકાર પર સંકટ વચ્ચે ગુજરાતમાં મોટી મુલાકાત
  • શરદ પવાર અને પ્રફુલ પટેલની અચાનક ગુજરાત મુલાકાત
  • ગઇકાલે રાત્રે બન્ને નેતાઓ આવ્યા હતા ગુજરાત

મહારાષ્ટ્રમાં સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. તો આવા સમયમાં શરદ પવાર અને પ્રફ્રૂલ પટેલ અચાનક ગુજરાત આવ્યા હતા. ગઈકાલ રાત્રીના સમયે આ બંને નેતાઓ ગુજરાત આવ્યા અને ગણતરીની કલાકોમાં પરત પણ નીકળી ગયા હતા. શરદ પવાર અને પ્રફુલ પટેલ જયપુરથી સીધા ચાર્ટડ પ્લેનમાં ગુજરાત આવ્યા હતા.

મોડી રાત્રીએ અમદાવાદ આવ્યા બાદ મુંબઈ નિકળી ગયા બંને નેતા

મોડી રાત્રે બંને નેતાઓ અમદાવાદ આવ્યા બાદ સવારે મુંબઈ નીકળી ગયા હતા. શરદ પવાર અને પ્રફુલ્લ પટેલનું ગુજરાતમાં રાત્રી રોકાણ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, ગઈકાલ રાત્રીથી ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં છે. શરદ પવાર ગુજરાતની એક ખાનગી કંપનીના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. NCPના મોટા નેતાની મુલાકાતથી રાજકિય તર્કવિતર્ક શરૂ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ