બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ધર્મ / Daily Horoscope / આજે આ રાશિના જાતકોને પદોન્નતિ માટે નવી તક મળશે, ધંધાકીય ક્ષેત્રમાં થશે લાભ, જુઓ રાશિ ભવિષ્ય

04 મે / આજે આ રાશિના જાતકોને પદોન્નતિ માટે નવી તક મળશે, ધંધાકીય ક્ષેત્રમાં થશે લાભ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:26 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

04 05 2024 શનિવાર

માસ ચૈત્ર

પક્ષ વદ

તિથિ અગિયારસ

નક્ષત્ર પૂર્વભાદ્રપદ

યોગ ઈન્દ્ર સવારે 11:02 પછી વૈધૃતિ

કરણ બવ સવારે 10:02 પછી બાલવ

રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સાંજે 4:37 પછી મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે,વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે તેમજ સામાન્ય માનસિક તનાવ જણાશે અને પાચન સંબંધી તકલીફ જણાશે, ઉપરી અધિકારીથી તકલીફ જણાશે

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં લાભ થશે તેમજ સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે અને આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને વિકાસના કામમાં સફળતા મળશે તેમજ વિરોધપક્ષથી વિજય મેળવશો અને ન્યાય તમારા પક્ષે રહેશે, ધંધામાં લાભ થશે

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.)

અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે, મહેનત વધે અને ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે અને આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર (ખ.જ)

મકર રાશિના જાતકોને ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે તેમજ યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે અને નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.)

ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવી શકશો, આપના મનની મૂંઝવણો દૂર થશે

મીન (દ.ચ.ઝ.થ)

કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે, નોકરીયાત વર્ગ માટે સારો સમય છે

શુભાંક - આજનો શુભ અંક છે 4

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી

શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી

શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર

અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો

રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

વાંચવા જેવું: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે ગુસ્સે

શું કરવું? : બજરંગ બાણનો પાઠ કરો

શું ના કરવું? : નબળો વિચાર આપે નુકસાન

આજનો મંત્ર : મંત્રઃ ઓમ મહાબલાય નમઃ

આજનું દાન : બુંદીના લાડુંનું દાન કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ