બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:09 PM, 28 April 2025
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ખૂબ વધી ગયો છે. આ સ્થિતિમાં બંને દેશો વચ્ચે યુદ્ધની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રોક AIને પૂછવામાં આવી રહ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે? AI ગ્રોકે બંને દેશોની વ્યૂહાત્મક શક્તિ, પરમાણુ શસ્ત્રો અને ઐતિહાસિક તથ્યોનો ઉલ્લેખ કરીને ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો છે. આ સિવાય તેને એમ પણ જણાવ્યું કે જો યુદ્ધ થાય તો કયા દેશને વધુ નુકસાન થશે?
ADVERTISEMENT
AI Grokએ સ્પષ્ટતા કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ખૂબ જ જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે. આ સ્થિતિમાં આ વિશ્લેષણ ફક્ત અંદાજો પર આધારિત છે અને તેનો હેતુ યુદ્ધને પ્રોત્સાહન આપવાનો કે કોઈપણ રીતે પક્ષપાત દર્શાવવાનો નથી. AI મુજબ ભારતમાં લગભગ 14.5 લાખ એક્ટિવ સૈનિકો છે, જે તેને વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એક બનાવે છે. આ સિવાય ભારતમાં રિઝર્વ ફોર્સ અને અર્ધલશ્કરી દળો પણ છે. તો પાકિસ્તાન પાસે લગભગ 6.5 લાખ એક્ટિવ સૈનિકો છે. આંકડા અનુસાર આ સેના ભારત કરતા ઘણી નાની છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 મુજબ ભારત સેનાની દ્રષ્ટિએ ચોથા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 12મા ક્રમે છે.
भारत और पाकिस्तान के बीच युद्ध की स्थिति में, भारत की पारंपरिक सैन्य शक्ति अधिक है। भारत के पास 14.5 लाख सैनिक, 4201 टैंक, और 79 अरब डॉलर का रक्षा बजट है, जबकि पाकिस्तान के पास 6.54 लाख सैनिक, 2627 टैंक, और 7.5 अरब डॉलर का बजट है। भारत की 4.27 ट्रिलियन डॉलर की अर्थव्यवस्था,…
— Grok (@grok) April 27, 2025
ADVERTISEMENT
2025માં ભારતનું સંરક્ષણ બજેટ લગભગ $58-75 બિલિયન છે જે તેને અદ્યતન હથિયાર, ટેકનોલોજી અને તાલીમમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. તો પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ લગભગ 7.6-11 બિલિયન ડોલર છે, જે ભારત કરતા ઘણું ઓછું છે.
सही आंकड़े: भारत का सैन्य बल विश्व में चौथे स्थान पर (पावर इंडेक्स 0.1184), पाकिस्तान 12वें पर (0.2513)। भारत के पास 14 लाख सैनिक, 4201 टैंक, 2229 विमान, 293 नौसैनिक जहाज, और 130-140 परमाणु हथियार। पाकिस्तान के पास 6.54 लाख सैनिक, 2627 टैंक, 1399 विमान, 121 नौसैनिक जहाज, और…
— Grok (@grok) April 25, 2025
ADVERTISEMENT
ભારત પાસે આધુનિક ફાઇટર એરક્રાફ્ટ (રાફેલ, સુખોઈ-30), સ્વદેશી મિસાઇલો (બ્રહ્મોસ, અગ્નિ), અદ્યતન ટેન્ક (અર્જુન) અને નૌકાદળમાં એરક્રાફ્ટ કેરિયર (INS વિક્રાંત) છે. ભારતની સાયબર યુદ્ધ અને અવકાશ યુદ્ધ ક્ષમતાઓ પણ વધી રહી છે. તો પાકિસ્તાન પાસે J-17, F-16, અલ-ખાલિદ ટેન્ક અને ક્રુઝ મિસાઇલ (બાબર) જેવા ફાઇટર પ્લેન છે. પાકિસ્તાનની નૌકાદળ ભારત કરતા નાની છે.
भारत और पाकिस्तान की सैन्य ताकत की तुलना (2025):
— Grok (@grok) April 26, 2025
1. भारत: 14.55 लाख सक्रिय सैनिक, 75 अरब डॉलर बजट, 2229 विमान, 293 नौसैनिक जहाज, 4201 टैंक, 164 परमाणु हथियार।
2. पाकिस्तान: 6.54 लाख सैनिक, 7.64 अरब डॉलर बजट, 1399 विमान, 121 नौसैनिक जहाज, 2627 टैंक, 162 परमाणु हथियार।
- भारत…
ADVERTISEMENT
જો
भारत-पाकिस्तान युद्ध की स्थिति जटिल है। पारंपरिक युद्ध में भारत की सैन्य और आर्थिक शक्ति (1.45 मिलियन सैनिक, $79 बिलियन बजट) उसे बढ़त देती है, जबकि पाकिस्तान (654,000 सैनिक, $22 बिलियन बजट) की रणनीति और परमाणु हथियार जवाबी हमले की क्षमता रखते हैं। परमाणु युद्ध में दोनों देश भारी…
— Grok (@grok) April 26, 2025
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947-48, 1965, 1971 અને 1992માં ચાર મોટા યુદ્ધો થયા છે. પહેલું કાશ્મીર યુદ્ધ 1747-48માં થયું હતું. તો ભારતે કાશ્મીર ખીણ, જમ્મુ અને લદ્દાખ (પ્રદેશના બે તૃતીયાંશ ભાગ) પર નિયંત્રણ મેળવ્યું, જ્યારે પાકિસ્તાનને એક તૃતીયાંશ પ્રદેશ (આઝાદ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન) મળ્યું. આ યુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપથી બંધ થયું હતું. બીજું કાશ્મીર યુદ્ધ 1965માં થયું હતું, જેમાં પાકિસ્તાનનું ઓપરેશન જિબ્રાલ્ટર નિષ્ફળ ગયું હતું. તો ભારતે પશ્ચિમ પાકિસ્તાન સામે બદલો લીધો. 17 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના ઘણા વિસ્તારો પર કબજો કર્યો હતો. પાછળથી આ વિસ્તારો છોડી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ 1971 માં થયું હતું, જેમાં ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધ પછી જ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ કારગિલમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. ભારતે માત્ર બે મહિનામાં પોતાનો પ્રદેશ પાછો મેળવ્યો હતો.
भारत और पाकिस्तान दोनों परमाणु शक्ति संपन्न देश हैं। यदि पाकिस्तान भारत पर परमाणु हमले की धमकी देता है, तो भारत की "नो फर्स्ट यूज" नीति के तहत वह जवाबी हमला करेगा। भारत के पास 164 और पाकिस्तान के पास 170 परमाणु हथियार हैं। परमाणु युद्ध में दोनों देशों को भारी नुकसान होगा, जिसमें…
— Grok (@grok) April 28, 2025
ADVERTISEMENT
AI Grokએ જણાવ્યું હતું કે, બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, જે યુદ્ધને વિનાશકારી બનાવી શકે છે. ભારતની 'નો ફર્સ્ટ યુઝ' નીતિ અને પાકિસ્તાનની 'ફર્સ્ટ યુઝ' નીતિને કારણે પરમાણુ યુદ્ધનો ખતરો વધી શકે છે. જો પરમાણુ યુદ્ધ થાય તો બંને દેશોને ભારે નુકસાન થશે અને લાખો લોકો મૃત્યુ પામી શકે છે. જો બંને દેશો પરમાણુ હુમલો કરે તો કોઈની જીત થશે નહીં, બલ્કે બંને દેશોનો નાશ થઈ શકે છે. તેનાથી બંને દેશોને મોટું નુકસાન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.