બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Naked Woman Shoots At Cars On Highway In US, Arrested

છોકરીએ કેમ આવું કર્યું / VIDEO : ન્યૂડ થઈને છોકરીએ રોડ પર કર્યું ધડાધડ ફાયરિંગ, વીડિયો વાયરલ થતાં પોલીસે દોડતી થઈ

Hiralal

Last Updated: 03:44 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં એક છોકરીએ ન્યૂડ થઈને રસ્તા પર જતા વાહનો પર ધડાધડ ગોળીઓ ચલાવી હતી.

  • અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં મહિલાની અજીબ હરકત
  • કારમાં ઉતરીને ન્યૂડ થઈને રોડ પર આવી 
  • બ્રિજ પર જતા વાહનો પર ચલાવી ધડાધડ ગોળીઓ 

અમેરિકાના કેલિફોર્નિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા નિર્વસ્ત્ર થઈને કારમાંથી નીચે ઉતરીને ટોલ પ્લાઝા પાસે પહોંચી અને પછી બંને હાથથી બંદૂક તાણીને ગાડીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. રસ્તા પરથી પસાર થતા લોકો મહિલાની આ હરકતથી ખૂબ જ ડરી ગયા હતા. મહિલાએ જ્યારે ટોલ પ્લાઝા પર આવું કર્યું ત્યારે અનેક વાહનો રોડ પર દોડી રહ્યા હતા. આ ચોંકાવનારી ઘટના 25 જુલાઈ, મંગળવારે જણાવવામાં આવી રહી છે. કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોના બ્રિજ પર એક છોકરીએ ન્યૂડ થઈને ગોળીબાર કર્યો હતો. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના કાયદા અમલીકરણ અધિકારીઓએ 911 પર ફોન કર્યો હતો અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક મહિલા નગ્ન અવસ્થામાં સેડૉક પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહી છે.

રસ્તા વચ્ચે નગ્ન થઈને ચલાવી ગોળીઓ 
મહિલા રસ્તા વચ્ચે અચાનક કાર રોકીને તેમાંથી ઉતરીને બૂમો પાડવા લાગી હતી પછી ન્યૂડ થઈને ઓકલેન્ડ તરફ ચાલી હતી અને પછી ટોલ પ્લાઝા પર પહોંચીને ત્યાંથી જતા વાહનો પર ધડાધડ ગોળીઓ ચલાવવા લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા રસ્તા પર ચાલીને પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કરી રહી છે. જો કે, અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને કોઈ પણ જાતના ઘર્ષણ વિના બંદૂક છોડી દેવા માટે તેને મનાવી લીધી હતી. મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મહિલા મનોરોગી છે કે નહીં તેની ચાલી રહી છે તપાસ 
મહિલાના આ વિચિત્ર વર્તન પાછળનો હેતુ જાણી શકાયો નથી. જોકે ધરપકડ બાદ મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાની વિચિત્ર કરતૂતનો અંદાજો લગાવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ