બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / najar dosh ke upay how to remove evil eye

માન્યતા / નજરદોષ કે ખરાબ શક્તિઓને દૂર રાખવા માટે સૌ કોઈએ જાણી લેવા જોઈએ આ 5 ઉપાય, નકરાત્મકતા રહેશે દૂર

Manisha Jogi

Last Updated: 12:38 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નજરદોષ કે નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. અહીંયા અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે નજરદોષ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

  • ખરાબ નજરને નજરદોષ માનવામાં આવે છે
  • નજરદોષ દૂર કરવા અનેક ઉપાય કરવામાં આવે છે
  • નજરદોષ દૂર કરવા માટે કરો આ ઉપાય

સનાતન ધર્મની માન્યતાઓમાં ખરાબ નજરને નજરદોષ માનવામાં આવે છે. ઘણી વાર સારા કામ કરવા છતાં ઈચ્છા અનુસાર પરિણામ પ્રાપ્ત થતું નથી. નજરદોષ કે નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. અહીંયા અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે નજરદોષ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

નજરદોષ દૂર કરવા માટેના ઉપાય

  • નજરદોષ દૂર કરવા માટે અને દુષ્ટ શક્તિઓથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા તે એક સરળ ઉપાય છે. માનવામાં આવે છે કે, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. તમે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો.
  • આંખો પર કાજલ લગાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર રહે છે. માનવામાં આવે છે કે, કાજલ લગાવવાથી નજરદોષથી બચી શકાય છે. ઘરે બનાવેલ કાજલ વધુ સારું સાબિત થાય છે.
  • ફટકડીથી નકારાત્મક શક્તિઓથી છુટકારો મળે છે. ફટકડીનો ટુકડો લઈને માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 7 વખત ફેરવીને પાણીમાં પધરાવી દો.
  • ઘરમાં અશુભ શક્તિએ કબજો જમાવ્યો હોય તો નજરદોષ યંત્ર લઈને ઘરની બહાર લટકાવી દો. શનિવારે ઘરની બહાર કાળા ઘોડાની નાળ લટકાવો. આ પ્રકારે કરવાથી નજરદોષ અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે.
  • નજરદોષ દૂર કરવા માટે કાળા દોરામાં લીંબુ અને મરચા બાંધીને શનિવારે ઘરની બહાર લટકાવો. દર શનિવારે આ લીંબુ મરચા બદલતા રહેવું જોઈએ.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ