બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / આરોગ્ય / nails color and shape tell about your health do not ignore these things health tips

હેલ્થ / નખના રંગ અને શેપ જણાવે છે તમારા સ્વાસ્થ્ય વિશે, અવગણના બની શકે છે જીવલેણ

Arohi

Last Updated: 02:35 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખના બદલતા રંગ જણાવે છે કે તમારૂ શરીર અંદર અંદર કઈ બીમારીઓથી ઝઝૂમી રહ્યું છે.

  • નખનો કલર અને આકાર જણાવે છે સ્વાસ્થ્ય
  • નખની નીચે લાઈન દેખાય તો જાણો શું છે મતલબ 
  • હોઈ શકે છે જીવલેણ બીમારીઓના સંકેત 

આપણા નખ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી વાતો જણાવે છે. નોર્મલ હેલ્ધી નખનો રંગ ફ્લેશની જેમ હોય છે અને આગળનો ભાગ સફેદ રંગનો હોય છે. નખના બદલતા રંગ અને શેર તમારા સ્વાસ્થ્ય વિશે ઘણા સંકેત આપે છે. એવામાં જાણીએ કેઈ રીતે નખને જોઈને તમે કોઈના સ્વાસ્થ્ય વિશે જાણાકારી મેળવી શકો છો. 

નખમાં ખાડા પડવા 
ઉંમર વધવાની સાથે નખનો શેપ ચમચીના આકારનો થઈ જાય છે. પરંતુ જો ઓછી ઉંમરમાં જ તમારા નખનો શેપ ચમચીના આકારનો થઈ ગયો હોય તો આ વાત એ તરફ ઈશારો કરે છે કે તમારૂ શરીર આયર્નને યોગ્ય રીતે પચાવી નથી શકતું. તે અનીમિયા, હેમોક્રોમેટોસિસ અથવા પ્લમર-વિન્સન સિંડ્રોમ પણ હોઈ શકે છે. એવામાં આયર્નના લેવલને ચેક કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો. 

નખની નીચે ઘાટા રંગની લાઈન્સ 
જો તમારા નખની નીચે કાળી અથવા ભૂરા રંગની લાઈન્સ બને છે તો આ મેલેનોમાના સંકેત હોઈ શકે છે. જે એક પ્રકારે કેન્સર છે. આ ત્વચાનું કેન્સર છે તે ત્વચાનું કેન્સર છે પરંતુ નખમાં પણ થઈ શકે છે. ઘાટા રંગના વ્યક્તિઓમાં આ ફક્ત પિગમેન્ટના જમા થવાના કારણે પણ થઈ શકે છે માટે સ્કિનના ડોક્ટરને બતાવો. 

પીળા નખ 
નખનો પીળો રંગ ફંગલ ઈન્ફેક્શનની તરફ ઈશારો કરે છે. આ પ્રકારના નખ થાઈરોઈડ અથવા ડાયાબિટીઝનો પણ સંકેત આપે છે. યલો નેલ સિંડ્રોમ નામની એક દુર્લભ બીમારી એ લોકોમાં જોવા મળે છે. જેમને ફેફસા સાથે જોડાયેલી બીમારીઓ હોય છે અથવા તો જેમના હાથ પગમાં મોટાભાગે સોજા રહે છે. જોરે વિટામિન Eની મદદથી આ બીમારી મોટાભાગે દૂર થઈ જાય છે. 

વાદળી કે લીલા નખ 
તમારા નખના રંગના આધાર પર તમારા સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી મળી શકે છે. વાદળી નખ ઓક્સીઝનની કમી અથવા વિષાત્કતા સંકેત આપે છે. બીજી બાજુ લીલા રંગના નખ પૈરોનીચિયા નામના જીવાણુ સંક્રમણના કારણે થાય છે. 

તૂટેલા નખ 
નખનું ફરી વારંવાર તૂટવું તેમના કમજોર હોવાનો સંકેત આપે છે. નખની આ સ્થિતિ જણાવે છે કે તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી થઈ રહી છે. જ્યારે નખ આડા તૂટે છે તો તેને ઓનિકોસ્ચિજીયા કહે છે. ત્યાં જ નખ જ્યારે વધતી દિશામાં જ તૂટે છે તો તેને ઓનીકોરહેક્સિસ કહે છે. 

ફિક્કા રંગના નખ
નખના રંગનું હલ્કુ પડવું ઉમર વધવાનું સામાન્ય સંકેત છે. જોકે અમુક મામલામાં ફીકા નખ કોઈને કોઈ બીમારીનો સંકેત આપે છે. જેવી કે શરીરમાં લોહીની કમી હોવી, કુપોષણ, લિવરની બીમારી કે હાર્ટ ફેલિયર. એવામાં પોતાના ડોક્ટરને જરૂર બતાવો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ