બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / MP school principal booked for objectionable remark about girls' dresses

લાંછનરુપ કિસ્સો / શિક્ષક દિવસે શરમજનક કિસ્સો, પ્રિન્સિપાલે છોકરીઓને કહ્યું ઉતારો કપડા, જુઓ પછી શું થયું

Hiralal

Last Updated: 08:35 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના રાજગઢની એક સ્કૂલના આચાર્યે છોકરીઓ પર વાંધાજનક ટીપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો છે.

  • મધ્યપ્રદેશના રાજગઢની એક સ્કૂલની ઘટના
  • પ્રિન્સપાલે 3 છોકરીઓને વાંધાજનક શબ્દો કહ્યાં
  • સ્કૂલ યુનિફોર્મમાં ન આવતા પ્રિન્સિપાલે કહ્યાં અભદ્ર શબ્દો
  • છોકરીઓને કહ્યું, કાલથી કપડા વગર સ્કૂલો આવી જશો. 

રાજગઢની સ્કૂલના આચાર્યે શિક્ષક દિવસે જ શિક્ષકનું નામ ખરાબ કર્યું છે. રાજગઢની માચલપુરની શાળાના પ્રિન્સિપલ સ્કૂલ યુનિફોર્મમાં ન આવેલી 3 છોકરીઓને જોઈને ભડકી ઉઠ્યા. ત્યાર બાદ પ્રિન્સપાલે 3 છોકરીઓને વાંધાજનક શબ્દો કહ્યાં. તેમણે કહ્યું કે કાલથી કપડા વગર સ્કૂલો આવી જશો. છોકરાઓને તમારા જેવી છોકરીઓ બગાડે છે. પ્રિન્સિપલે એવું પણ જણાવ્યું હોવાનું કહેવાય છે કે અત્યારે જ કપડા ઉતારી નાખો. 

મોટો હોબાળો થતા પ્રિન્સિપાલની સામે કેસ દાખલ 

પ્રિન્સપાલના વાંધાજનક શબ્દો બાદ મોટો હોબાળો મચ્યો. વાલીઓએ પણ આ મુદ્દે પણ ભારે રોષ વ્યક્ત કરીને આરોપી પ્રિન્સિપાલ સામે કેસ દાખલ કરવાની માંગણી પોલીસ સ્ટેશન પહોંચ્યાં. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપી પ્રિન્સિપાલની સામે કેસ દાખલ કર્યો છે. બીજી તરફ શિક્ષણ વિભાગે પણ આરોપી આચાર્યને બરખાસ્ત કરી દીધા છે. આરોપી પ્રિન્સિપાલ ફરાર થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ