બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / mp pragya thakur statement morning azaan disturbs spiritual practice of saints

વિવાદિત નિવેદન / 'સવારે જોર જોરથી અજાન આવે છે તો બીમાર લોકોને થાય છે તકલીફ' સાંસદ પ્રજ્ઞા ઠાકુર

Hiren

Last Updated: 11:33 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહેતા મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

  • ફરી ચર્ચામાં ભોપાલના સાંસદ સાધ્વી
  • મુસ્લિમોની સવારની અજાનનો કર્યો વિરોધ
  • અજાનથી સાધુ-સંતનો પડે છે તકલીફઃ પ્રજ્ઞા ઠાકુર

સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુસ્જિદો પર વહેલી સવારે થતી અજાનનો વિરોધ કર્યો છે. એક કાર્યક્રમમાં બોલતા સાધ્વીએ કહ્યું હતું કે સવારે પાંચ વાગ્યે જોર-જોરથી અવાજ આવે છે. તે અવાજ સતત આવે છે. જેના કારણે લોકોની ઊંઘ બગડે છે. કેટલાક બીમાર લોકોને ઘણી સમસ્યા થાય છે. સાધ્વી આટલું બોલીને રોકાયા નહીં. તેમણે કહ્યું કે સવારે સાધુ સંતો સાધના કરતા હોય છે. અજાનને કારણે તેમની સાધના ભંગ થાય છે. 

સાધ્વી પ્રજ્ઞાસિંહના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સાધ્વીના નિવેદન પર પ્રહાર કરતા ભોપાલથી કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે, સાધ્વીને અજાનથી તકલીફ થઈ રહી છે પરંતુ તેઓ ગેસ પીડિતોનો અવાજ કેમ નથી ઉઠાવતા? એમ્સમાં ગોટાળાનો માત્ર આક્ષેપ લગાવ્યો પરંતુ અવાજ ન ઉઠાવ્યો. તેઓ આવા નિવેદનો એટલા માટે કરી રહ્યા છે કે તેમણે ભોપાલમાં કોઈ વિકાસ નથી કર્યો. આપને જણાવી દઈએ કે સાધ્વી હંમેશા પોતાના કોઈને કોઈ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ